પાલિકા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા પી.એમ.સી.ક્ધસલ્ટન્ટની નિમણૂંક વેરાવળ-પાટણ જોડીયા શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા આ…
View More વેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશેgujarat
ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ
‘સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના વેરાવળ સહીતના આરપીએફ એક નવું ઉદાહરણ પૂરું પાડી વર્ષ 2025 માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાન માં નોંધપાત્ર સફળતા…
View More ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળજામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યા
લાખો રૂપિયા ચૂકવ્યા છતા સર્વિસના અભાવે વાહન કચરાપેટી સમાન જામનગર શહેરમાં અનેક રૂૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી…
View More જામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યારવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ
શરદપૂનમે દિલ્હીમાં પોસ્ટ નવરાત્રિ ગરબા મહોત્સવ, પ્રવાસન નિગમનું આયોજન યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગરબાને હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાજ્ય…
View More રવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલદ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશે
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દ્વારકા નજીક આવેલા મોજપ ગામે યોજાનાર મલ્લ કુસ્તી મેળામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને અન્ય ઇનામો દ્વારા સન્માનિત…
View More દ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશેકામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારો
ઓછી સંખ્યા જોઇ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બગડ્યા, કહ્યુ… ખર્ચો પરવડતો નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે જુનાગઢમા ગુજરાતનાં શહેર અને જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખોને સંબોધનમા…
View More કામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારોબાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં છે. આંબલિયારા ગામ નજીક…
View More બાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું અમદાવાદ કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યુ
ગુજરાતના રાજકારણમાં એક સમયે સક્રિય પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની એક કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ…
View More ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું અમદાવાદ કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યુબસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ
રિવર્સમાં લેવા સમયે બનેલો અકસ્માત, એક બસનો કાચ ફૂટતા ડ્રાઇવરને 5000નો દંડ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ…
View More બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇપોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે
હાલમાં રોજબરોજ હેલ્મેટ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જો પોલીસ વાસ્તવમાં જનતા માટે સુવિધા અને શિસ્ત જાળવવા ઈચ્છે તો ફક્ત હેલ્મેટ મુદ્દે જ…
View More પોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે