દિવાળી પછી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં એકી સાથે એસઆઈઆર લાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે તમામ રાજ્યોને જરૂૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં…
View More ગુજરાતમાં SIRની તૈયારી, મુખ્ય ચૂંટણી અધિકારીએ તાલીમ માટે બેઠક યોજીgujarat
મોરબીમાં નવરાત્રીના અનુસંધાને જાહેર સલામતી માટે યોજાઇ બેઠક
ગાઇડલાઇનનું પાલન કરવા આયોજકોને સૂચના મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા…
View More મોરબીમાં નવરાત્રીના અનુસંધાને જાહેર સલામતી માટે યોજાઇ બેઠકયાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન, બુલડોઝરો ધણધણ્યા
યાત્રાધામ દ્વારકામાં ફરી તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર રહેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ રોજ સવારે પ્રાંત અધિકારી અમોલ આઉટે ડીવાયએસપી…
View More યાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન, બુલડોઝરો ધણધણ્યાભાવનગરમાં આવતા શનિવારે તા.20મીએ વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેર સભા
આગામી તા.20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે, વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલના…
View More ભાવનગરમાં આવતા શનિવારે તા.20મીએ વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેર સભાજસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન
વિશ્વની સૌથી શકતીશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડAMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ…
View More જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માનહાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો: કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યું
પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં 10 સપ્ટેમ્બરના રોજ ધરપકડ…
View More હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો: કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યુંકંડલાથી મુંબઈ જતાં સ્પાઇસજેટના વિમાનનું ટાયર અચાનક તૂટ્યું, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જુઓVIDEO
આજે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાય હતી. કંડલા એરપોર્ટથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું ઉડાન ભરતાની સાથે જ અચાનક…
View More કંડલાથી મુંબઈ જતાં સ્પાઇસજેટના વિમાનનું ટાયર અચાનક તૂટ્યું, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જુઓVIDEOપિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યો
મોરબી રોડ જકાતનાકા પાસે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત, ડમ્પર ચાલક વાહન રેઢુ મુકી નાશી છૂટયો: ત્રણ બહેનના એકનાએક ભાઈના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના મોરબી રોડ…
View More પિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યોગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોત
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિવૃત્ત એસ.ટી કંડકટર સ્કુટર લઈ દવા લેવા જતાં હતાં ત્યારે ગાયત્રીનગર મેઈન રોડ પર અજાણ્યા બાઈક ચાલકે સ્કુટર સાથે અકસ્માત…
View More ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોતકુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર
ખાડાવાળા રસ્તા અને પુલની ધીમિ ગતિની કામગીરીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકની ઠોકરે બાઈક…
View More કુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર