રાજ્યસભામાં જવાબ અપાતા લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો વિષય બનેલો પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો…
View More પાર-તાપી રિવર લિંક પ્રોજેકટ રદ, સત્તાવાર જાહેરાતgujarat
ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડ
ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના MLA ની પેનલના 9 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. ભરૂૂચ…
View More ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડસેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત
મિત્રો સાથે નાહવા ગયા બાદ ઘટી ઘટના; બચાવવા પડેલો યુવાન પણ ડૂબતા મિત્રએ બચાવી લીધો રાજ્યભરમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીંદગી જોખમમાં મુકી જીવ ગુમાવ્યા…
View More સેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોતઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટની વિદેશી ઉડાન, દુબઇમાં પ્રથમ કેમ્પસ શરૂ
અમદાવાદ IIMની મોટી સિધ્ધિ, ક્રાઉન પ્રિન્સના હસ્તે ઉદ્ઘાટન દુબઈમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ…
View More ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટની વિદેશી ઉડાન, દુબઇમાં પ્રથમ કેમ્પસ શરૂમોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોત
રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા 40 વર્ષના યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોતસેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટ
પાલિકાના અધિકારીઓને દબાણ દૂર કરવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ વડોદરામાં રહેણાંક પ્લોટનો અતિક્રમણ કરનાર…
View More સેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટમોરબીના નાગડાવાસ ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા…
View More મોરબીના નાગડાવાસ ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાજેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયા
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે શ્રીરામ હેન્ડ ફિનીશીંગ નામના કારખાનામાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડી રૂૂ.88 હજારના ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ…
View More જેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયાટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ
ટંકારાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાતો હોય છે જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેવા હેતુથી ચાર દિવસ ભારે વાહન પસાર થવા…
View More ટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા
ભાણવડ નજીકના ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં આજથી આશરે 27 વર્ષ પૂર્વે રાત્રીના સમયે કેટલાક શખ્સોએ હથિયાર તેમજ પથ્થર વડે અહીં રહેલા પેટ્રોલ…
View More ભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા