જૂનાગઢના જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈ બ્લોચ નામના આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ ઘટના વન વિભાગની…
View More જૂનાગઢમાં વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળી માલધારીનો આપઘાતgujarat
કચ્છમાં બુટલેગરો બેફામ, એક જ રાતમાં 1.92 કરોડનો દારૂ ઝડપાયો
લીસ્ટેડ બુટલેગરનો દારૂનો જથ્થો પંજાબથી મુન્દ્રા પહોંચી ગયો, 3504 દારૂની બોટલ અને 43,200 બિયર ટીન કબજે બીજા દરોડામાં 60.54 લાખનો દારૂ જપ્ત કરાયો, ટ્રાન્સપોર્ટ કમિશન…
View More કચ્છમાં બુટલેગરો બેફામ, એક જ રાતમાં 1.92 કરોડનો દારૂ ઝડપાયોટંકારાના હડમતીયા ગામે મેઘવાળ સમાજના સંઘ પાલણપીરના જાતરમેળાનો પ્રારંભ
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-નોમ થી બારશ બપોર સુધી એટલે કે…
View More ટંકારાના હડમતીયા ગામે મેઘવાળ સમાજના સંઘ પાલણપીરના જાતરમેળાનો પ્રારંભફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામે નવદુર્ગા ચોકમા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ આપનાં જામનગર જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ , જીલ્લાનાં…
View More ફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇનરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છે
મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે પરંતુ તેમના જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી આભાર મોદીજી કહેવાની તક મળી…
View More નરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છેકોમળ ભીની લાગણી દર્શાવતી ફિલ્મનું રતન: આનંદી ત્રિપાઠી
ગુજરાતી ભાષાની ઐતિહાસિક ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરીથી રિલીઝ થઈ છે ત્યારે ફિલ્મમાં રતનના પાત્રમાં પ્રાણ પૂરનાર અભિનેત્રી આનંદી ત્રિપાઠી સાથે વિશેષ મુલાકત સામાજિક…
View More કોમળ ભીની લાગણી દર્શાવતી ફિલ્મનું રતન: આનંદી ત્રિપાઠીયુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યા
આરએમસી ચોકમાં જમવા બેઠો તો ત્યાંથી જ સ્કૂટરમાં બેસાડી બંન્ને શખ્સ ઉપાડી ગયા, ડરાવી ધમકાવી 12 હજાર ખંખેરી લીધા પોપટપરાના મિહિર કુગશીયા સહિત બેની ધરપકડ,…
View More યુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યાGSTના નવા દર પહેલા જ મધર ડેરીએ લિટરે બે રૂપિયા ઘટાડયા
એક લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ હવે રૂા.75 સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ, તેની મોટી અસર જોવા મળી છે. ગ્રાહકોને રાહત આપવા…
View More GSTના નવા દર પહેલા જ મધર ડેરીએ લિટરે બે રૂપિયા ઘટાડયાએક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી ગયા, જવાબદારો સામે પગલા ભરવા CMની સૂચના
ગાંધીનગરમાં આજે યોજાયેલ કેબીનેટની બેઠકમાં ફરી રોડ-રસ્તાઓ ઉપર ફરી પડેલા ખાડાનો પ્રશ્ર્ન ચર્ચાયો હતો અને મુખ્યમંત્રીએ એક વર્ષ પહેલા જ નારાજગી વ્યકત કરી એક વર્ષમાં…
View More એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી ગયા, જવાબદારો સામે પગલા ભરવા CMની સૂચનાછોટુનગર સહિત પશ્ર્ચિમ વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવા પ્રાંત અધિકારીની કલેક્ટરને દરખાસ્ત
અભ્યાસ બાદ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત મે, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી…
View More છોટુનગર સહિત પશ્ર્ચિમ વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવા પ્રાંત અધિકારીની કલેક્ટરને દરખાસ્ત