ખોરાક અને બેઠાડુ જીવન શૈલીનાં કારણે હાવી થતી બીમારી 2018થી 2025 સુધીમાં થયેલો ચિંતાજનક વધારો: 108માં દૈનિક 232 કેસ અહીં કેટલાક હૃદય સ્વાસ્થ્ય ડેટા…
View More ગુજરાતમાં હૃદયરોગની બીમારીમાં 65 ટકાનો વધારોgujarat
હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોત
રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો સગીર ભુણાવા પાસે પિતાનાં કારખાને ગયો હતો. જયાથી બાઇક લઇ ટીફીન લેવા…
View More હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોતપાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત
રાણપુરની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા અકસ્માતની ઘટના બની બસમાં 50થી વધુ લોકો સવાર હતા, 20 લોકો ઘવાયા: વહેલી સવારે બનેલી ઘટના…
View More પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોતચોમાસુ રિટર્ન: સૌરાષ્ટ્રમાં વરસાદ 100%ને પાર
24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ માંગરોળ-સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ ખાબકયો, કપરાડા-વેરાવળ-કોડીનાર-ઉના-અંકલેશ્ર્વર-ધરમપુરમાં 4 ઇંચથી વધુ પાણી પડ્યું ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા ચોમાસુ રિટર્ન થયુ…
View More ચોમાસુ રિટર્ન: સૌરાષ્ટ્રમાં વરસાદ 100%ને પારરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયોસુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી
ગોંડલના સુલતાનપુર ગામે ગરબી જોવા ગયેલા પરિવારના બંધ મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો બંધ મકાન માંથી રૂૂ.80 હજારની રોકડ કોઈ ચોરી જતા પોલીસ…
View More સુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુ
નવરાત્રીનાં પાવન પર્વનાં 7 મા નોરતે યમદુતોએ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ધામા નાખ્યા હોય તેમ સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે આવેલા 13 લોકોનાં મૃત્યુ નીપજયા છે…
View More 7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુજામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયા
જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર ના…
View More જામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયાફલ્લા ગામના પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ખિલોસ ગામના ખેડૂતો દ્વારા ધરણા
જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રાત્રે સાડા નવ વાગ્યા ખીલોસ ગામના સાઈઠ જેટલા ખેડુતો એકઠા થયા હતાં. અને પુરતો વિજ પુરવઠો…
View More ફલ્લા ગામના પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ખિલોસ ગામના ખેડૂતો દ્વારા ધરણાજામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના…
View More જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો