11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય…
View More મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયાgujarat
આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ
તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…
View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભમાત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને સ્થાનિક આગેવાન પીઠાભાઈ બથવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર…
View More માત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયોRMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલા
રાજકોટ મહાનગરપાલિકાના સામાકાંઠાના એક રંગીલા સ્વભાવના વોર્ડ ઇન્ચાર્જ અધિકારી અને એક મહિલા સફાઇ કામદાર વચ્ચેનું ઇલુઇલુ છાપરે ચડીને છતુ થયુ છે. વોર્ડ ઓફિસની અંદર જ…
View More RMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલામોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યા
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂૂ 12.42 લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યામુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડ
પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો…
View More મુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો
વરસાદી માહોલમાં અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પીવાનું પાણી, સ્નાન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે હાલાકી ચોટીલા શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો…
View More ચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલોજામનગરની હોસ્પિટલમાં વીજળી ગુલ: મોબાઈલની લાઈટના અજવાળે સારવાર
અંધારપટ છવાતા કર્મચારીઓ અને તબીબોએ મોબાઈલની લાઈટમાં દર્દીઓની તપાસ કરવી પડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે વીજ પુરવઠો ખોરવાઈ જતાં હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો.…
View More જામનગરની હોસ્પિટલમાં વીજળી ગુલ: મોબાઈલની લાઈટના અજવાળે સારવારગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇ
અહીંના શિપીંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂૂા. 51.11 લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ દફતરે નોંધાયો હતો. ગાંધીધામમાં વસુંધરા…
View More ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇસુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે હાથ ધરેલી કામગીરીમાં આંતરરાજ્ય કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આરોપીઓ હાઇવે પર…
View More સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇ