નવાગામ (આણંદપર)માં મકાનની દિવાલ ધરાશાયી થતાં વીડિયો કોલમાં વાત કરતો શ્રમિક દબાઇ જતાં મોત

શહેરમાં મોરબી રોડ પર રહેતો અને મકાન પાડવાની મજુરી કામ કરતા યુવક પર નવાગામે મકાનની દિવાલ પડતા મોત નિપજયુ હતુ. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ…

View More નવાગામ (આણંદપર)માં મકાનની દિવાલ ધરાશાયી થતાં વીડિયો કોલમાં વાત કરતો શ્રમિક દબાઇ જતાં મોત

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

બનાસકાંઠા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ…

View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

કુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલો

ભાવનગર રોડ પરની ઘટના; ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અને કુરીયર કંપનીમાં કામ કરતો યુવાન ભાવનગર રોડ…

View More કુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલો

માધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયા

શહેરનાં માધાપર ચોકડી પાસેથી આઇશરમા ખીચોખીચ ભરેલા આઠેક પશુને કતલખાને લઇ જવાયા હતા. જે જીવદયા પ્રેમીઓએ અને પોલીસે સાથે મળી તમામ પશુને બચાવી હતી અને…

View More માધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયા

સાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાન

શહેરના સાધુવાસવાણી રોડ પર શ્યામલ વાટીકા પાસે આલાપ ગ્રીન સીટી નજીક આવેલી ધારેશ્ર્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા…

View More સાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાન

રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત

શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી પહેલા માળે રમતી હતી ત્યારે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું…

View More રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત

‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે

તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે…

View More ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે

રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી

દવાનો જથ્થો, ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, એક્સપાયરી સહિતની બાબતોનું નિરીક્ષણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત સરકારી દવાના મુખ્ય ગોડાઉન પર આજે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ…

View More રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી

શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી, આવતીકાલથી દિવાળી વેકેશન

બીજા શૈક્ષણિક સત્રનો 6 નવેમ્બરથી પ્રારંભ થશે રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે આવતીકાલથી 21 દિવસનું દિવાળી…

View More શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી, આવતીકાલથી દિવાળી વેકેશન

તમારી મૂડી, તમારા અધિકારો, દાવો ન કરાયેલી રકમ પરત અપાવવા કાલે છ જિલ્લામાં શિબિર

થાપણ, વીમાની આવક, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ, પેન્શનની રકમ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ તમારી મૂડી, તમારા અધિકારો ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની શરૂૂઆત…

View More તમારી મૂડી, તમારા અધિકારો, દાવો ન કરાયેલી રકમ પરત અપાવવા કાલે છ જિલ્લામાં શિબિર