કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર…
View More દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગgujarat
મેરીટાઇમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ વચ્ચે 17 હજાર કરોડના એમઓયુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં એમઓયુ થયા : આ પ્રોજેકટથી 25 હજાર નવી રોજગારીની તકો ઉભી થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સમુદ્ર સે સમૃદ્ધિના વિઝનને…
View More મેરીટાઇમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ વચ્ચે 17 હજાર કરોડના એમઓયુલોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્ત
રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી અને ફાઈનાન્સ પેઢીમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈ વિજ્ય માલ્યા બનેલા આસામી સામે કલેક્ટર તંત્ર આક્રમક બન્યું છે. છેલ્લા 1…
View More લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્તબે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ
ડીઆઇ લાઇન, ભૂગર્ભ ગટર તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતાં ખોદકામ ઉપર 31 ડિસેમ્બર સુધી બ્રેક, ખોદકામની મંજૂરી કોર્પોરેશન નહીં આપે રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ…
View More બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશમાવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે
મગફળીનું વાવેતર સૌથી વધારે હોવા છતાં કમોસમી વરસાદે ગણતરીઓ બગાડી: પાકને સીધી અસર રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે,…
View More માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશેનાણાકીય ફ્રોડમાં દર કલાકે એક ગુજરાતીએ 6 લાખ ગુમાવ્યા
છેલ્લા 9 મહિનામાં છેતરપિંડીમાં લોકોએ 678.72 કરોડ ગુમાવ્યા, 1.42 લાખ ફરિયાદ સાયબર ફ્રોડની નોંધાઇ અડધો અડધ એટલે કે 72544 ફરિયાદ માત્ર રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા…
View More નાણાકીય ફ્રોડમાં દર કલાકે એક ગુજરાતીએ 6 લાખ ગુમાવ્યાગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, 12 હજારનો મુદ્દામાલ કબજે ગોંડલ નજીક ઉમવાડા ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 7 હજાર ના ગાંજા સાથે એક…
View More ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયોખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી
ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ…
View More ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકીકાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગ
રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો…
View More કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગજૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !
જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !