જસદણ તાલુકાના ખારચિયા અને મોટાદડવા ગામ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. મોટાદડવા ગામના વાડી વિસ્તાર અને મુખ્ય માર્ગ…
View More જસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલgujarat
રેલવે લોકો પાયલટોની સતર્કતાથી 6 સિંહોને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવાયા
ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરનાર લોકો પાયલટો નિર્ધારિત ગતિનું…
View More રેલવે લોકો પાયલટોની સતર્કતાથી 6 સિંહોને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવાયારાજકોટનો બ્રેઇન ડેડ યુવક અન્ય ચાર જિંદગીમાં ધબકશે
હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ મોકલાયું, બે કિડની, લીવર અને આંખનું પણ દાન કર્યુ રાજકોટ પંથકના એક યુવાન જયેશ ભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના…
View More રાજકોટનો બ્રેઇન ડેડ યુવક અન્ય ચાર જિંદગીમાં ધબકશેVIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાં
રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરતાં વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો…
View More VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાંગુજરાત પોલીસમાં ફરી બઢતી-બદલીના આદેશ: 68 PIને DySPનું પ્રમોશન, 7 DySPની બદલી
ગૃહ વિભાગ દ્વારા પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 PI, બિનહથિયારી 47 PI અને વાયરલેસ…
View More ગુજરાત પોલીસમાં ફરી બઢતી-બદલીના આદેશ: 68 PIને DySPનું પ્રમોશન, 7 DySPની બદલીનર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇ
શીતલ પાર્ક પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફ નર્સને ઇન્ચાર્જે ફસાવ્યો: મિત્ર સહિત બન્નેની શોધખોળ પરીક્ષાના આગલા દીવસે પેપર મળી જશે કહી પૈસા પડાવ્યા, મેરીટમાં…
View More નર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇરાજ્યના 8 ડિસ્ટ્રિકટ જજ સહિત 14 ન્યાયાધીશોની બદલી
રાજકોટના અધિક સેશન્સ જજ ધર્મેન્દ્રસિંગને ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ બનાવાયા હાઇકોર્ટના રજીસ્ટાર દ્વારા મોડી સાંજે જયુડિ.ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ આઠ,…
View More રાજ્યના 8 ડિસ્ટ્રિકટ જજ સહિત 14 ન્યાયાધીશોની બદલીગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી મુજબ આપવામાં આવશે ગ્રાન્ટ
શહેરી વિસ્તારમાં 80 ટકા અને ગ્રામ્યમાં 55 ટકા હાજરી ફરજિયાત ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ…
View More ગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી મુજબ આપવામાં આવશે ગ્રાન્ટમોબાઇલના વળગણમાં મોત, પિતાએ પાસવર્ડ બદલી નાખતા બાર વર્ષના પુત્રનો આપઘાત
કોરોના કાળ બાદ મોબાઇલનુ વળગણ બાળકોને દીવસે ને દીવસે વધતુ ગયુ છે . એ સમયે બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઇન મોબાઇલમા લેવાતા હતા . કોરોના…
View More મોબાઇલના વળગણમાં મોત, પિતાએ પાસવર્ડ બદલી નાખતા બાર વર્ષના પુત્રનો આપઘાતભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડ
સ્લેફ ડ્રાઈવિંગમાં કાર ભાડે આપનાર વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને રાજકોટ શહેર નાસતા ફરતા…
View More ભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડ