તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા

તાલાલાનાં ભોજદે ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં દારૂૂની મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાર્યવાહી કરવામાં આવેલ…

View More તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા

ગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ

    સ્વચ્છ અને ટકાઉ ઊર્જા પ્રણાલી તરફ ગુજરાતનું દૃઢ નીતિગત વિઝન રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ અને નવીન ટેકનોલોજી દ્વારા ગ્રીન ગ્રોથને વેગ કૅપ્ટિવ અને…

View More ગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ

વોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગ

ઉમા પાર્ક સહિતની સોસાયટીઓનો સમાવેશ કરવા કલેકટરને સ્થાનિકોની રજૂઆત રાજકોટ શહેરમા અનેક વિસ્તારોમા ધાર્મીક લાગણીઓ અંતર્ગત અશાંતધારાનો નીયમ સરકાર દ્વારા લાગુ કરવામા આવ્યો છે અમુક…

View More વોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગ

આનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશે

રાજકોટ શહેરમાં તથા જિલ્લામાં આશરે 700 થી 800 જેટલા નોટરીઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવેલ છે.નોટરીનો દરજજો મામલતદાર સક્ષમ સુધીનો છે.…

View More આનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશે

હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…

View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ

જાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈ

16 હજારની નોટો સાથે મહારાષ્ટ્રીયન શખ્સને પકડી તપાસ કરતાં અસલી નોટ નીકળી; મુખબિર બન્યો બુખબહિર બાતમીદારની બાતમી પર ભરોસો ભારે પડ્યો મહત્વના ગુન્હાઓમાં તાત્કાલીક કામગીરી…

View More જાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈ

રાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય

રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ દવાઓ ધાબડવાનું પ્રમાણ વધી જતા હવે રાજકોટ કેમિસ્ટ એસોસીએશને વિવિધ કંપનીઓના રાજકોટ સ્થિત સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા તમામ સભ્યોને સુચના આપી…

View More રાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય

પાળ દરબારની ખેતીની જમીન પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર જોષીને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

હાલ સ્વર્ગસ્થ હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના 6 ગામો જશવંતપુર, પાળ, રૈયા, પીપળીયા (પાળ), હરીપર (પાળ) તથા ઘંટેશ્વરના ગીરાસદાર અને તાલુકદાર હતા. તેની ઉપરોક્ત ગામમાં…

View More પાળ દરબારની ખેતીની જમીન પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર જોષીને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળા

મનપાએ ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતાં કોઇ એજન્સી ન આવતા તંત્ર મૂંઝવણમાં મૂકાયુ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે…

View More પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળા

સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોત

    સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ…

View More સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોત