રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ…
View More પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇgujarat
‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યો
શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક આવેલા રણુજાનગરમાં રહેતા દંપતિને ભત્રીજા-વહુએ ઝઘડો કરી માર મારતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ‘મારા ઘરમાં કચરો…
View More ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યોબાય બાય પાપા, સોરી હર ચિઝ કે લિયે, સુરતની સગીરાનો ફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થિનીએ એક સ્લેટ પર (પાટી-બોર્ડ) પર ભાવુક…
View More બાય બાય પાપા, સોરી હર ચિઝ કે લિયે, સુરતની સગીરાનો ફાંસો ખાઇ આપઘાતભાજપના કાર્યકરની ગાડીને આગ લગાડી દેનાર પેંડા ગેંગના સાગરીતનું ‘સરઘસ’ કાઢતી પોલીસ
રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વિફટ કાર અને એક એક્ટિવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું.…
View More ભાજપના કાર્યકરની ગાડીને આગ લગાડી દેનાર પેંડા ગેંગના સાગરીતનું ‘સરઘસ’ કાઢતી પોલીસકાર અકસ્માતમા ઘવાયેલા યુવકને 37 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ
કુતીયાણા અને પોરબંદર વચ્ચે આવેલા બાલોચ ગામ પાસે રોડ પર ગાય આડી ઉતરતા થયેલા કાર અકસ્માતમાં રૂૂા.37,00,000/- જેટલી માતબાર રકમ ચુકવવા વીમા કંપનીને ગોંડલ કોર્ટે…
View More કાર અકસ્માતમા ઘવાયેલા યુવકને 37 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશરંગીલા સોસાયટીમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
મુજબ કુવાડવા રોડ પર નવાગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતાં જયેશ રાજુભાઇ સનુરા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતો ત્યારે…
View More રંગીલા સોસાયટીમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોઇમિટેશનના વેપારી સાથે કારના સોદાના નામે ઠગાઇ કરી વ્યાજ સહિત બે લાખ પણ પડાવી લીધા
મોરબી રોડ પરની કલ્પતરૂૂ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં પિન્ટુ દામજીભાઇ ડોબરિયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હુડકો ચોકીની બાજુમાં રહેતા મનદીપ…
View More ઇમિટેશનના વેપારી સાથે કારના સોદાના નામે ઠગાઇ કરી વ્યાજ સહિત બે લાખ પણ પડાવી લીધાસ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના નામે 51 ગ્રામ સોનાનો હાર તફડાવી જતો ગઠિયો
શહેરના વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાનું કહીને ગઠિયો સ્વામીને વિશ્વાસમાં લઈ 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ ગયો છે. દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં…
View More સ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના નામે 51 ગ્રામ સોનાનો હાર તફડાવી જતો ગઠિયોવિરાણી ટ્રસ્ટને વિવાદમાં ઢસડતા તત્ત્વો સામે કાયદાકીય પગલાની ચીમકી
ચેરિટી કમિશનરે પરસોતમ પીપળિયાની અપીલ ફગાવી છતા રિવિઝન કે અપીલ કેમ કરી નથી ? રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઈસ્કૂલ બચાવ સમિતિ દ્વારા આવતી કાલે…
View More વિરાણી ટ્રસ્ટને વિવાદમાં ઢસડતા તત્ત્વો સામે કાયદાકીય પગલાની ચીમકીલુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂત
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામ્ય સંસ્કૃતિની સાદગીનો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ પ્રાથમિક શાળાના એક ઓરડામાં રાજયપાલે દલિત…
View More લુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂત