અકસ્માતને કારણે બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી, ગેરકાયદે જથ્થો હોવાની શંકા રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક મોટા રામપર ગામ પાસે જ્વલનશીલ ભરેલા એક…
View More પડધરીમાં બાયોડીઝલ ભરેલા ટ્રકમાં પંચર પડતાં કાબુ ગુમાવ્યો, પલ્ટી જતાં દુર્ઘટના ટળીgujarat
ભેંસાણના ખજૂરી હડમતિયાના કૃષિ સહાય કૌભાંડના આરોપીનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે. આ…
View More ભેંસાણના ખજૂરી હડમતિયાના કૃષિ સહાય કૌભાંડના આરોપીનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસમોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટર
મોરબીના મહેન્દ્રનગર ગામની જમીન રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જિલ્લા કલેક્ટરે આ જમીન શરતભંગ કરી આસામીને રૂૂ.9.38 લાખનો દંડ ફટકારી 30 દિવસમાં…
View More મોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટરજામનગરના કોર્પોરેટર પરના હુમલા પ્રકરણમાં ત્રણ આરોપીઓ પકડાયા
જામનગર ના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર ત્રણ દિવસ પહેલાં જીવલેણ હુમલો કરાયો હતો, જેઓને સારવાર માટે…
View More જામનગરના કોર્પોરેટર પરના હુમલા પ્રકરણમાં ત્રણ આરોપીઓ પકડાયામોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇ
મોરબીનાં યુવાનને અજાણ્યા નંબરમાંથી આર.ટી.ઓ. ચલણ ફાઈલનો મેસેજ આવ્યા બાદ ફાઈલ ઓપન કરતા જ મોબાઈક હેક કરી સાઈબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતામાંથી બે લાખ રકમ…
View More મોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇજામનગરના સ્ક્રેપના વેપારીને મોરબીના શખ્સે રૂા.25.13 લાખનો ધુંબો માર્યો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના એક વેપારી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ ના…
View More જામનગરના સ્ક્રેપના વેપારીને મોરબીના શખ્સે રૂા.25.13 લાખનો ધુંબો માર્યોજામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટે 16 પીધેલા પકડાયા, 34 વાહન ડિટેઈન
જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ ચાર ડી.વાય.એસ. પી. તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત કુલ 700 જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે 31…
View More જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટે 16 પીધેલા પકડાયા, 34 વાહન ડિટેઈનજામનગરનો છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર ના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે આજે ઝડપી લીધો હતો. દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી…
View More જામનગરનો છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયોવાંકાનેરમાં પ્રેમિકાએ છેડતીની અરજી કરતા પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેર પી લીધું
યુવતીના પરિવારે અરજી કર્યા બાદ યુવક પણ પોલીસમાં અરજી કરવા પહોંચ્યો, અરજી ન લેતા ભરેલું પગલું: યુવકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પ્રેમ સબંધમા જયારે દગો…
View More વાંકાનેરમાં પ્રેમિકાએ છેડતીની અરજી કરતા પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેર પી લીધુંબગદાણાના યુવક પર હુમલામાં માયાભાઇના પુત્રને બચાવવાનો ખેલ?
ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવતા જ પી.આઇ.ની બદલી, સોમવારે મુખ્યમંત્રીને મળશે જયરાજ આહીરે ષડયંત્ર રચ્યાનો ભોગ બનનારનો આરોપ, કેસ ડાઈવર્ટ કરવાની કોઇ વાત જ નથી:…
View More બગદાણાના યુવક પર હુમલામાં માયાભાઇના પુત્રને બચાવવાનો ખેલ?