અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈgujarat
આજીડેમ ચોકડીએ ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ
રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ…
View More આજીડેમ ચોકડીએ ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યા
રાજકોટમાં ગુંડાગિરી બેફામ બની ગઈ છે જેમાં ભાવનગર રોડ પર એસટી બસમાં રીક્ષા ચાલકે નુકશાન કર્યા બાદ બસના ચાલકે નુકશાનીના પૈસા માંગતા રીક્ષા ચાલકો ઉશ્કેરાયા…
View More ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યાઆજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયો
રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી એસઓજીએ ડાકલા વગાડવાનું કામ કરતા શખ્સને રૂૂ.1.82 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ…
View More આજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયોરવિવારે રાત્રે પોલીસનું ચેકિંગ, પીધેલા-હથિયાર સાથે 25 ઝડપાયા
કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા અને ગુનેગારો પર લગામ કસવા શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ-પેટ્રોલિંગ કરાયું હતું રાજકોટ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ…
View More રવિવારે રાત્રે પોલીસનું ચેકિંગ, પીધેલા-હથિયાર સાથે 25 ઝડપાયાલાખાજીરાજ શાક માર્કેટની 5.63 કરોડના ખર્ચે થશે કાયાપલટ
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને…
View More લાખાજીરાજ શાક માર્કેટની 5.63 કરોડના ખર્ચે થશે કાયાપલટનવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઇનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેક વધુ ત્રણના મૃત્યુ નોંધાયા છે.જેમાં નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેમજ રોલેક્સ રોડ ગુલાબનગરમાં મહિલા અને…
View More નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઇનું હાર્ટએટેકથી મોતRTO દ્વારા કાલથી GJ-03-QA સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઇ-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 QA…
View More RTO દ્વારા કાલથી GJ-03-QA સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઇ-ઓક્શનરાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ‘ઈ-ધરા’ સર્વર ઠપ: ખેડૂતોને ધરમના ધક્કા
કનેક્ટિવિટીના ધાંધિયા યથાવત, ધિરાણ-વેચાણ-વારસાઈ નોંધના કામ અટક્યા રાજ્યમાં મહેસૂલને લગતી મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે કલેક્ટર કચેરીમાં પણ ઓનલાઇન કામગીરી તેમજ વિવિધ નકલો…
View More રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ‘ઈ-ધરા’ સર્વર ઠપ: ખેડૂતોને ધરમના ધક્કાઆઠ જિલ્લામાં વરસાદની આગાહી, ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. આજે બીજી ફેબ્રુઆરીના રોજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે કેટલાક…
View More આઠ જિલ્લામાં વરસાદની આગાહી, ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી