જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત ગઈકાલે પુરી થઈ જતાં રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદારો આજથી ચાર્જ સંભાળી લેશે. રાજ્યની જામનગર, અમદાવાદ,…
View More જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વિદાય: આજથી વહીવટદારનું શાસનgujarat news
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જામનગર ની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ કે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ગત 27મી ફેબ્રુઆરીએ ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર દોડતું થયુ…
View More જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીજામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 706 કરોડની દરખાસ્તો મંજૂર
કરોડોના વિકાસ કામોને ધડાધડ અપાઈ મંજૂરી : 44 દરખાસ્તો રજૂ, વર્તમાન સાશકોની છેલ્લી બેઠક યોજાઈ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી વર્તમાન શાસકો ની આખરી સ્ટેન્ડિંગ કમિટી…
View More જામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 706 કરોડની દરખાસ્તો મંજૂરજેતપુર શહેર ભાજપમાં મીડિયા સેલના ક્ધવીનર-સહ ક્ધવીનર નિમાયા
શહેર ભાજપમાં જુદા જુદા મોરચા ના ક્ધવીનર, સહ ક્ધવીનર ની નિમણૂકો કરવામાં આવેલ જેમાં સતત છેલ્લા ત્રણ વર્ષ થી કિસાન મોરચા ના ઉપપ્રમુખ તરીકે સેવા…
View More જેતપુર શહેર ભાજપમાં મીડિયા સેલના ક્ધવીનર-સહ ક્ધવીનર નિમાયામોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણી
મોરબી શહેરમાં વ્યાજખોરી અને બળજબરી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં યુવક, તેના પિતા અને ભાઈ એ આરોપી પાસેથી લિધેલ વ્યાજવા રૂૂપિયાનુ મુડી કરતા…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણીમોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં યુવકને ચાર શખ્સોએ રસ્તામા રોકી અપહરણ ધોક્કા અને પટ્ટાથી બેરહેમીથી માર મારી રૂૂપિયા 37 હજારની લુંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસમાં…
View More મોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટવાંકાનેર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત સીલ કરાશે
આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ધણા વર્ષો થી વાંકાનેર નગરપાલિકા ને વેરો ના ભરતાં અસામી ની મિલ્કત સીલ તેમજ ધર ના પાણી…
View More વાંકાનેર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત સીલ કરાશેભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા…
View More ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યામોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરી
બન્ને પક્ષના 11 સભ્યો ગેરહાજર રહ્યા, કામગીરી ફક્ત પાંચ મિનિટમાં આટોપાઈ મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી. તારીખ 10/03/2026 ના રોજ…
View More મોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરીમોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના…
View More મોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી