પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં…
View More પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડીgujarat news
જામનગરના પાંચહાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ડિમોલિશન
જામનગર ના પાંચ હાટડી વિસ્તાર માં મહાનગર પાલિકા ની મંજૂરી વગર કરવામાં આવતું દુકાન નું બાંધકામ આજે મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા દ્વારા તોડી…
View More જામનગરના પાંચહાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ડિમોલિશનધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડી
ધ્રોલ તાલુકાના હાડાટોડાથી માણેકપર રસ્તા પર પતિની બાઈકની પાછળ બેઠેલા પત્ની મોટરસાયકલમાથી કુદી જતાં આરોપીએ ઉશ્કેરાઈ લાકડી અને પથ્થર વડે માર મારતાં મામલો પોલીસમાં લઇ…
View More ધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડીજામનગરમાં હપ્તો લેવા ગયેલા ફાયનાન્સ કંપનીના કર્મીને માર પડ્યો
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લોનનો હપ્તો લેવા જતાં બંને શખ્સો…
View More જામનગરમાં હપ્તો લેવા ગયેલા ફાયનાન્સ કંપનીના કર્મીને માર પડ્યોજામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા અપીલ
જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના…
View More જામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા અપીલમોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પોલીસે બુલડોઝર ફેરવી ડીમોલીશન કર્યું હતું જે કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસની…
View More મોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુંજામનગરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયા
જામનગર શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ પોલીસે ઇંગ્લિશ દારૂૂ અંગેના દરોડા પાડી 4 શખ્સને રૂૂ. સવા લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે બે…
View More જામનગરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયામોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈ
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર મોરબીના ઉધોગો પર જોવા મળી રહી છે. સીરામિક એકમો ઠપ્પ થતા તેની ચેઈન રિએક્શન રૂૂપે ટ્રાન્સપોર્ટ…
View More મોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈજસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો
કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક…
View More જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલોવેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મ
યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આક્ષેપ : આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ…
View More વેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મ