ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…
View More ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાનgujarat news
મોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોત
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં કામકાજ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક મહિલાનું, ફેક્ટરીમાં ક્ધવેયર બેલ્ટમાં આવી જવાથી…
View More મોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોતજૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વહેલી સવારના 7…
View More જૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાનજિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાન
સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 30 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠકમાં 47.28 ટકા નોંધાયું મહાનગરપાલિકાની સાપેક્ષમાં જિલ્લા પંચાયત રાજકોટની જો…
View More જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાનપોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાન
સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો…
View More પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાનગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાન
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40…
View More ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાનજામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોત
ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા…
View More જામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોતકોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજી
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ જેઠાભાઈ મકવાણાએ કોડીનાર પોલીસમાં આપેલી અરજી મુજબ રવિવારે મહેશભાઈ અને તેમના ગાર્ડ, મિત્ર બાલુભાઈ જાદવ, મનહરભાઈ મોરી આલીદર…
View More કોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજીઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 63.93% મતદાન
સૌથી વધુ મતદાન સિંગર રાજલ બારોટના વોર્ડ નં.7માં સૌથી ઓછું વોર્ડ નં.6માં થયુ ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીને…
View More ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 63.93% મતદાનવાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન
આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી…
View More વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન