શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રખડતાં ઢોર અને શ્ર્વાનોના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રખડતાં શ્ર્વાનોના ખસીકરણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢીલી…
View More ભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યાgujarat news
ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યું
શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી…
View More ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યુંખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપ
‘પત્નીએ બાળકોને ટાંકામાં ફેંક્યા અને ફાંસો ખાધો’-પતિની શંકાસ્પદ વાતો અને શરીર પરના નિશાનથી હત્યાની આશંકા રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં 35 વર્ષીય પરણિતા કંચનબેન સવજીભાઈ…
View More ખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપગુજરાતના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર G.S.મલિકની નિમણૂક
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની નિવૃતિ પછી ચાર મહિના બાદ ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. આજે બપોરે સરકાર દ્વારા આ…
View More ગુજરાતના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર G.S.મલિકની નિમણૂકકોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં થેલીનું ભેદી વિતરણ, એક દિવસ પૂર્વે અપાઇ ગઇ!
પર્યાવરણ ડેના દિવસે વિતરણ થવાની જાહેરાત હતી, આગલા દિવસે કોના કહેવાથી વિતરણ થઇ ગઇ? કેટલી આવી, કેટલી ગઇ તેનો કોઇ હિસાબ નહીં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના…
View More કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં થેલીનું ભેદી વિતરણ, એક દિવસ પૂર્વે અપાઇ ગઇ!RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટક
રાજકોટ મનપાની તિજોરી જ નહીં પણ પ્રમાણીક કરદાતાઓને અપાતી પ્રોત્સાહક સુવિધા પણ તળીયાઝાટક થઇ ગઇ છે. એડવાન્સ વેરો ચુકવનાર નાગરિકોને ડસ્ટબીનનો સેટ વિનામુલ્યે આપવામાં આવે…
View More RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટકશહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’
ગત ચોમાસામાં કરાયેલા સર્વે બાદ વિસ્તારોની યાદી જાહેર, વરસતા વરસાદમાં જોખમી સ્થળેથી પસાર થતા પહેલા સાવચેત રહેવા અનુરોધ, ક્ધટ્રોલરૂમ પણ શરૂ રાજકોટમાં એકધારો ત્રણથી ચાર…
View More શહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’‘ઇબોલા’ વાઇરસ સામે તંત્ર સજ્જ: સિવિલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ બનાવાયો
ઙખજજઢ બિલ્ડિંગમાં ત્રીજા માળે વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો, તબીબી સ્ટાફની ફાળવણી વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે આવતા પડકારો અને સંભવિત રોગચાળાની સ્થિતિને…
View More ‘ઇબોલા’ વાઇરસ સામે તંત્ર સજ્જ: સિવિલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ બનાવાયોહલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક…
View More હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોરૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી
પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી…
View More રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી