રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન સમગ્ર સૌરાષ્ટ્રના…
View More અમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલgujarat news
પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ખાબકતાં બે શ્રદ્ધાળુના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે એક દુર્ઘટના બની છે. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો ગબડતાં કેટલાંક યાત્રિકો દટાયા હતા. આ…
View More પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ખાબકતાં બે શ્રદ્ધાળુના મોત, 5 લોકો ઇજાગ્રસ્તસુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો કોંગ્રેસનો આરોપ
સુરતની પ્રસિદ્ધ સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં અંદાજે ₹1000 કરોડના વ્યાપક કૌભાંડના આરોપો સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ટૂંક સમયમાં મીડિયા…
View More સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો કોંગ્રેસનો આરોપવિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત
રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…
View More વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીતવીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલે
સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો દ્વારા પોતાની જમીનોમાં ગેરકાયદેસર રીતે અથવા સંમતિ વિના નાખવામાં આવતા વીજ પોલ (ખંભાઓ) સામે ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય…
View More વીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલેપાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ચાર-પાંચ દિવસે પાણી આવે છે અને એ પણ…
View More પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામરાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા
રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર…
View More રાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા…
View More ‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાતમત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ફરી એકવાર ‘પતિરાજ’નો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર-2ના વિકાસકાર્યો અંગે અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને મીનાબા…
View More મત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!માધાપરમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીઝવાળી રૂપિયા 100 કરોડની જમીન ખાલસા કરવા હુકમ
રાજકોટના માધાપરમાં આવેલી રઘુવીર ઈન્ડસ્ટ્રીની 18,745 ચોરસ મીટર જમીનનું ખાલસા કરવાનો મહત્વનો હુકમ આસી.કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે. આ જમીનની અંદાજિત કિંમત 100 કરોડ રૂૂપિયા…
View More માધાપરમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીઝવાળી રૂપિયા 100 કરોડની જમીન ખાલસા કરવા હુકમ