કાન-નાક-ગળા, સર્જરી અને ઓર્થોપેડિક સર્જનો તથા વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત ઉતરાયણના તહેવારમા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પતંગના ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે…
View More ઉત્તરાયણ પૂર્વે સિવિલ હોસ્પિટલ સજ્જ, ખાસ વ્યવસ્થાgujarat news
ચેરિટી કચેરીના અંતિમ હુકમની નકલ નિ:શુલ્ક આપવા આદેશ
પક્ષકારોને રજિસ્ટર્ડ એ.ડીથી આદેશ મોકલાશે ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ-8 હેઠળ…
View More ચેરિટી કચેરીના અંતિમ હુકમની નકલ નિ:શુલ્ક આપવા આદેશપ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ
રાજયની આઠેય મનપા અને GPCBનો ડેટા રજૂ થતા આકરું વલણ, 31 જાન્યુ.એ વધુ સુનાવણી ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક અને ગંદકી મુક્ત બનાવવાની માંગ કરતી…
View More પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશઅમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન 15 સ્થળે દરોડા: 4 કરોડ રોકડા કબજે
અમદાવાદમાં આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા,…
View More અમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન 15 સ્થળે દરોડા: 4 કરોડ રોકડા કબજેધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં કાલે પતંગ મહોત્સવ
ગ્રીસ-ઇટલી-લેબનોન-પોલેન્ડ-નેધરલેન્ડ-યુ.કે.-યુ.એસ.એ. સહિતના દેશોના પતંગબાજો કાંડાનું કૌવત બતાવશે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ…
View More ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં કાલે પતંગ મહોત્સવકાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ
બાલંભડીના શખસ વિરૂધ્ધ ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં…
View More કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો
પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલોલોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસ
અન્ય પેઢીના નામે ર0 લાખનો માલ ખરીદી રકમ ચૂકવવા હાથ ખંખેર્યા જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસ નો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી.…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસજામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધન
વિશાળ મિત્રવર્ગ ધરાવતા, જામનગરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન જામનગરના જાણીતા અગ્રણી અને સફળ બિલ્ડર મેરામણભાઈ પરમાર (ઉવ.55)નું અચાનક નિધન થયું છે. હૃદયરોગના હુમલાથી બીમાર પડેલા મેરામણ…
View More જામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધનપતંગ ઉડાડનારા આનંદો, ઉત્તરાયણમાં ઠંડીના જોર સાથે પવન પણ વધારે રહેશે
આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, હવામન ખાતાની આગાહી રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. કેમ કે આજથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને…
View More પતંગ ઉડાડનારા આનંદો, ઉત્તરાયણમાં ઠંડીના જોર સાથે પવન પણ વધારે રહેશે