હંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી

  શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં રહેતો પરિવાર ભાણેજના લગ્નમાં આગ્રા ગયો હતો ને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂા.1.30 લાખની મતાની ચોરી કરી…

View More હંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી

તું ઘર ખાલી કરીને જતો રહેજે નહીં તો તારી પત્નીને છરીના ઘા ઝીંકી દઇશ, યુવાનને પાડોશીની ધમકી

  શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરમા રહેતા પરીવારને દારૂની બાતમી આપ્યાની શંકાએ પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બારીના કાચ ફોડી નાખતા માલવીયાનગર પોલીસ મથકમા…

View More તું ઘર ખાલી કરીને જતો રહેજે નહીં તો તારી પત્નીને છરીના ઘા ઝીંકી દઇશ, યુવાનને પાડોશીની ધમકી

કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયા

  કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી…

View More કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયા

ગોંડલ ચોકડીએ હોટેલ સંચાલક પાસેથી સીગારેટ-ફાકી લઇ પૈસા નહીં આપી ધમકી

  રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલી મહીરાજ હોટલની બાજુમા ચા – પાનની દુકાન ધરાવતા હોટલ સંચાલક પાસેથી સીગરેટ, ફાકી અને પાણીની બોટલ લઇ અને…

View More ગોંડલ ચોકડીએ હોટેલ સંચાલક પાસેથી સીગારેટ-ફાકી લઇ પૈસા નહીં આપી ધમકી

મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટા

સુરતમાં સ્કૂલની ફેરવેલ પાર્ટી પહેલાં નબીરાઓએ રેલી કાઢી રસ્તા ઉપર કર્યો તમાસો સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી…

View More મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટા

ઢેબર રોડ પર મકાન કપાતની નોટિસ મળતા પરિવારોનો વિરોધ

આશ્રય છીનવાયાનો આક્રોશ કરી આવાસ યોજનામાં આવાસ ફાળવવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક ભારણને હળવો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય…

View More ઢેબર રોડ પર મકાન કપાતની નોટિસ મળતા પરિવારોનો વિરોધ

રામપરા બેટીમાં 14 વર્ષની કિશોરીનો ગળાફાંસો ખાઇ આપઘાત

પરિવારજનો મજૂરીએથી ઘરે આવ્યા ત્યારે પુત્રી લટકતી હતી: કારણ અંગે તપાસ રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ગામે 14 વર્ષની તરૂૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…

View More રામપરા બેટીમાં 14 વર્ષની કિશોરીનો ગળાફાંસો ખાઇ આપઘાત

પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધી

બસ સ્ટેશન પાસે દુખાવાની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ પોલીસ ભરતીની શારીરીક કસોટી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ચાર સેક્નડ…

View More પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધી

મિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસ

શહેરમાં છેલ્લાથોડા દિવસથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડતો હોય મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસની સાથો સાથ તાવના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મનપાના…

View More મિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસ

સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં

કેમ્પસમાં મેડિકલ ટીમ તૈનાત, ધારાસભ્ય ગણપત વસાવા પહોંચ્યા સુરત જિલ્લામાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી રહેણાંક શાળાઓના 150 થી વધુ વિદ્યાર્થીઓ વાયરલ ચેપથી પીડિત…

View More સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં