એસ્ટેટ વિભાગે દબાણકર્તાઓ પાસેથી રૂા. 2.90 લાખનો દંડ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ…
View More મુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્તgujarat news
સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ 45 પૈસા રાહત
વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર તરફ આકર્ષવા ચારેય વીજ કંપનીઓએ વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરેલી યોજના, મંજૂરી મળે તો આગામી એપ્રિલથી અમલ 1.30 કરોડ ગ્રાહકોને…
View More સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ 45 પૈસા રાહતઅંજારના રામપર ગામે યુવાનની હત્યા
અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં…
View More અંજારના રામપર ગામે યુવાનની હત્યાગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યા
20 દિવસ પૂર્વે પિતરાઇ ભાઇ સાથે જતી રહેતા પરિણીતાને માતાજીના માંડવામાંથી બહાર બોલાવી ‘તે મારું નાક કપાવ્યું’ કહી રહેંસી નાખી ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યાઅમદાવાદ IIMનો દબદબો, 100 ટકા પ્લેસમેન્ટ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે 2025 ના MBA (પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ-PGP) વર્ગ માટે અંતિમ પ્લેસમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી છે. સંસ્થાએ માહિતી આપી…
View More અમદાવાદ IIMનો દબદબો, 100 ટકા પ્લેસમેન્ટદીપક બાબરિયા, ભરતસિંહને રાષ્ટ્રીય જવાબદારીમાંથી મુક્તિ
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ સંગઠનમાં એક મોટો ફેરબદલ કર્યો છે, જેમાં ગુજરાતના બે અનુભવી નેતાઓને તેમની જવાબદારી ઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દીપક બાબરિયા અને ભરતસિંહ…
View More દીપક બાબરિયા, ભરતસિંહને રાષ્ટ્રીય જવાબદારીમાંથી મુક્તિરાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગ
મકરસંક્રાંતિએ થયેલી માથાકુટમાં પાંચ દિવસ પૂર્વે જામીન મુક્ત થયેલ શખ્સ ઉપર બદલો લેવા ગોળીબાર કર્યો પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની ટોળકી વચ્ચેની માથાકૂટ ચરમ સીમાએ, પોલીસની…
View More રાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગ66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણી
5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, મંગળવારે મત ગણતરી, વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ ગુજરાતમાં 66 નગર પાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકાની તેમજ…
View More 66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણીમોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી…
View More મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી