શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં મંદિર દર્શન કરવા જતાં 100 વર્ષીય વૃદ્ધાને કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More વેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યાgujarat news
રેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !
રાજકોટનાં રેલનગરમા રહેતી 1પ વર્ષની સગીરાનુ પડધરીનાં વિધર્મી શખ્સ સાહીલ સંઘારે અપહરણ કર્યાની સગીરાનાં માતાએ પોલીસમા જાણ કરી હતી આ ઘટનામા હવે નવો વળાંક આવ્યો…
View More રેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !સિક્સલેનનું કામ છ વર્ષે પણ અધૂરું: મડદા ઉપર રાજકારણ
2018માં શરૂ થયેલું અમદાવાદ- રાજકોટ હાઇવેનું કામ કુવાડવા-રાજકોટ વચ્ચે ચાર વર્ષથી ઠપ, બજેટ 700 કરોડ વધી ગયું રોજેરોજ અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગી હોમાઇ રહે છે…
View More સિક્સલેનનું કામ છ વર્ષે પણ અધૂરું: મડદા ઉપર રાજકારણસદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારો
ફલેટ પચાવી પાડ્યો હોય તે ફ્લેટ કોંગી આગેવાને તેમના સંબંધીને અપાવી દેતા માથાકૂટ એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડી પાડયો: પોલીસના ધાડેધાડા ઉતર્યા: આરોપી ફરાર રાજકોટ શહેરમા…
View More સદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારોCBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર
પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, બીજી પરીક્ષા 5 મેથી 20મે દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ…
View More CBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયારબોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટી
પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…
View More બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટીસુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
સુરતમાંથી ફરી એકવાર આગ લાગવાન ઘટના સામે આવી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. ગઈ…
View More સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલતળાજા વોર્ડ-2 કોંગ્રેસના વિજેતા ચારેય ઉમેદવારના ઘરે સવારે વીજતંત્ર ત્રાટક્યું
ભાવનગર જિલ્લાના તળાજા મા સવારે દિવસ ઉગતાજ વિજતંત્ર ની વિજિલન્સ નું બોર્ડ મારેલ ટિમો ત્રાટકી હતી.વિજતંત્ર ની ટીમ દ્વારા ચેકીંગ વારંવાર હાથ ધરવામાં આવતું હોય…
View More તળાજા વોર્ડ-2 કોંગ્રેસના વિજેતા ચારેય ઉમેદવારના ઘરે સવારે વીજતંત્ર ત્રાટક્યુંગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ…
View More ગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયોરસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!
18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસતી 4.97 કરોડ સામે 68 ટકા વાહનોની સંખ્યા “છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો છુટ્યા ”…
View More રસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!