મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે…
View More મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયોgujarat news
રાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયોકોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયું
કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટર મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર 12માં આશરે રૂૂ.2.56 કરોડની 3200…
View More કોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયુંખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયું
સીન સપાટા મારનાર વિધર્મીને કાયદાનું ભાન કરાવતો હિન્દુ સમાજ, મોડી રાત સુધી વાતાવરણ તંગ અસમાજિક તત્વો દ્વારા પોલીસ તંત્રનો કે કાયદાનો ડર ન હોય તેમ…
View More ખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયુંરણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી…
View More રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોતમચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ
નદીકાંઠાના વિસ્તારમાં ફેલાયેલ ક્યુલેક્ષ મચ્છરોના પોરાના નાશ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજીનદીમાંસ્થગિત પાણીને કારણે મચ્છંરોનો ઉ5દ્રવવધુ રહેછે.નદીકાંઠાના વિસ્તાનરમાં કયુલેક્ષ…
View More મચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવરેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલો
દારૂની ખાલી બોટલો મળી, રોજેરોજ બોટલો વધી રહી છે, કોર્પોરેશનના સીસીટીવીને અંધાપો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ…
View More રેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલોઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજય ભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાણ દિન પ્રતીદિન વધી રહ્યુ છે ત્યારે શહેરમાં સામાકાંઠાના ઇમીટેશનના ધંધાર્થી સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્ય…
View More ઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતબસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?
પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ માટે બુક માગતા નહીં આપી હોવાની રાવ: મુસાફરોમાં રોષ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ…
View More બસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયએસપી કચેરી કાર્યરત થશે
રાજકોટ જીલ્લામાં બે સહીત ગુજરાતમાં 36 નવી ડીવાએસપી કચેરીને ગૃહ વિભાગ દ્વારા મંજુરી આપી છે.રાજકોટ જીલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયેસપી કચેરી કાર્યરત…
View More રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયએસપી કચેરી કાર્યરત થશે