ગુજરાતમાં પાછોતરા વરસાદ બાદ હવે ઉંચા તાપમાનના કારણે શિયાળુ વાવેતરમાં વિલંબ( Delay in rabi plantation) છે. નવેમ્બર મહિનામા 15 દિવસો પુરા થવા છતાં હજુ શિયાળાની…
View More શિયાળો મોડો જામતા રવિ પાકના વાવેતરમાં હજુ 47 ટકાની ખાધgujarat news
નો પાર્કિંગમાંથી ટોઇંગ કરેલા એક્ટિવાને છોડાવવા માતા-પુત્રીની ધમાલ, મહિલા ASI સાથે ઝપાઝપી
ચાલક દંડ ભરવા માંગતી હતી પરંતુ, તેની સાથેની માતા-પુત્રીએ જાહેરમાં માથાકુટ કરી આપી ધમકી કુવાડવાના ડી-માર્ટ પાસેની ઘટના : માતા-પુત્રીને સકંજામાં લેતી પોલીસ શહેરના કુવાડવા…
View More નો પાર્કિંગમાંથી ટોઇંગ કરેલા એક્ટિવાને છોડાવવા માતા-પુત્રીની ધમાલ, મહિલા ASI સાથે ઝપાઝપીપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 81 વેપારીઓને રૂા.21,650નો કરાયો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 12/11/2024 થી 13/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 81 વેપારીઓને રૂા.21,650નો કરાયો દંડએલઆઇસી સોસાયટીમાં વેપારીના નવા બનતા મકાનમાંથી 80 હજારનું વાયરિંગ ચોરાયું
દીવાળીના તહેવારોમાં તસ્કર કળા કરી ગયા, સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા ફુડ પ્રોડકટના વેપારીના મકાનમાંથી 80…
View More એલઆઇસી સોસાયટીમાં વેપારીના નવા બનતા મકાનમાંથી 80 હજારનું વાયરિંગ ચોરાયુંઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલસચિવે કાયમી કુલસચિવ બનવા માટે ઉંમરની જોગવાઈમાં ચેડા કરી ફેરફાર કર્યો હોવાનું આક્ષેપ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યું છે રોહિત રાજપૂતે…
View More ઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપરાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો
જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર…
View More રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયોકુવાડવા રોડ પર આવાસ ક્વાર્ટરમાં મહિલા ઉપર પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિતના શખ્સોનો ખૂની હુમલો
દોઢેક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પૂર્વ જેઠ નિકાહ કરવા દબાણ કરતો હોવાથી અગાઉ ઝઘડો થયો હતો : ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી દીધા, આરોપીઓ…
View More કુવાડવા રોડ પર આવાસ ક્વાર્ટરમાં મહિલા ઉપર પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિતના શખ્સોનો ખૂની હુમલોચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા.…
View More ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધનરેસ્ટોરન્ટનો માલિક જુગારની માસ્ટર ID સાથે પકડાયો, 32 લાખની બેલેન્સ મળી આવી !
માસ્ટર IDમાંથી સાંકેતિક ભાષામાં 25 નામ મળ્યા : ID મેળવનાર શખ્સો કોણ, પોલીસ નામ જાહેર કરશે ? શહેરનાં કેકેવી ચોક પાસેથી જુગારની માસ્ટર આઇડી સાથે…
View More રેસ્ટોરન્ટનો માલિક જુગારની માસ્ટર ID સાથે પકડાયો, 32 લાખની બેલેન્સ મળી આવી !અગ્નિકાંડના આરોપીઓની વીડિયો કોન્ફરન્સથી હાજરી : 21મીએ સુનાવણી
પોલીસ જાપ્તો નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ ન કરાયા; હજુ 7 આરોપીને વકીલ રોકવા કોર્ટની ટકોર દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના…
View More અગ્નિકાંડના આરોપીઓની વીડિયો કોન્ફરન્સથી હાજરી : 21મીએ સુનાવણી