શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…
View More વાવડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયોgujarat news
સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોત
ગોંડલના સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. વાડીએ જતી વેળાએ અકસ્માત થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો…
View More સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોતરૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડ
ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો…
View More રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા
હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા…
View More ભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધાGPSCની મૌખીક પરિક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્કસ
ભાજપ નેતાના લેટરબોમ્બથી ખળભળાટ, કોંગ્રેસના પણ ભ્રષ્ટાચારના આક્ષેપો ગુજરાત જાહેર સેવા આયોગ પર મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો…
View More GPSCની મૌખીક પરિક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્કસશેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક સંકડામણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ રહેતાં અને હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પોરબંદરના…
View More શેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસમહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરો
રાજકોટ કામદાર યુનિયને મ્યુનિ. કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં સિવિલ હોસ્પિટલની માફક મહાનગર પાલિકામાં પણ દલાલો અને એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવા તથા આ અંગેના બોર્ડ…
View More મહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરોવેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને…
View More વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસબહુમાળી ભવનની લોબીમાં રિક્ષાના આટાફેરા
બેરોકટોક રિક્ષાચાલક લોબીમાં રિક્ષા ફેરવતો હોવાથી અરજદારોમાં આશ્ર્ચર્ય રાજકોટ બહુમાળી ભવન કચેરી સતત અરજદારોથી ધમધમતી જોવા મળે છે. હાલમાં વેકેશન ખુલતા અગાઉ વિવિધ કોર્સમાં એડમિશન…
View More બહુમાળી ભવનની લોબીમાં રિક્ષાના આટાફેરાઅચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
એવું શું બન્યું કે ત્રીજા દેશની મઘ્યસ્થી કેમ સ્વીકારવી પડી? કોંગ્રેસ દ્વારા જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની…
View More અચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ