આવકવેરા વિભાગના 500 અધિકારીઓ દ્વારા સર્ચ અને સરવે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા અમદાવાદમાં મુંબઈ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી ના નિરીક્ષણ હેઠળ મેગા…
View More અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસgujarat news
ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન
ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના મોભી 20 વર્ષ પૂર્વે ગુમ થયા બાદ તેનું હિમાચલ અને ધોરાજી પોલીસની મદદથી પરિવાર સાથે ફરી મિલન…
View More ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલનખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયા
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે,…
View More ખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયાભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી…
View More ભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનરેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણા
જામનગરમાં તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર…
View More રેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણાસિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈ ને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું…
View More સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયોસચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ
જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં 26 નાગરીકોને આતંકીઓ દ્વારા નીર્મમ હત્યા કરેલ હોય જે અનુસંધાને તા.07/05/2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ આશરે…
View More સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડતિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજાઇ હતી. પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂૂપે…
View More તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયોરેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પોરબંદરથી વડોદરા જતી વખતે વિકલાંગના ડબ્બામાં મુસાફરી બાબતે રકઝક થતા બંને આરોપીઓએ દિવ્યાંગને ટ્રેનમાંથી નીચે ફેંકી દેતાં મોત, એક ઝડપાયો જામનગરના ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ…
View More રેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટદ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી
સામસામા પક્ષે 8 સામે ફરિયાદ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુસબભાઈ હાસમભાઈ લુચાણી નામના 45 વર્ષના માછીમાર યુવાનના ભાઈના ઘર પાસે આરોપી સુલેમાનએ પોતાની ગાડી…
View More દ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી