સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થઈ છે. વર્ષો થી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા થતી બી એડ પ્રવેશ પ્રક્રિયા આ વર્ષ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂgujarat news
દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશે
રાજકોટ સહીત ગુજરાતભરમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુસાફરોને સારી અને ઝડપી સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતીમાં…
View More દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશેસ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી
એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો…
View More સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરીમાર્કેટ થડાનો ભાડાવધારો રદ, સ્ટેન્ડિંગમાં રૂા.116 કરોડના ખર્ચને બહાલી
રસ્તા કામ, ડ્રેનેજ, પેવિંગ બ્લોક, વાહન ખરીદી, વોટરવર્કસ, નવો કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, આંગણવાડી, રેનબસેરા સહિતની 67 દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી રોયલ્ટી, સ્ક્રેપ વેચાણ, ઝૂ કેન્ટિન…
View More માર્કેટ થડાનો ભાડાવધારો રદ, સ્ટેન્ડિંગમાં રૂા.116 કરોડના ખર્ચને બહાલીશાળા પ્રવાસ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર
ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કે પ્રાઈવેટ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતાં પ્રવાસ, ટુર, પિકનીક, મુલાકાત દરમિયાન બે ગણવેશધારી પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા…
View More શાળા પ્રવાસ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજરધરાર પ્રેમીના ત્રાસથી ધો.12ની છાત્રાએ ફિનાલઇ પીધું
છેલ્લા એકાદ વર્ષથી સંબંધ રાખવા દબાણ કરી ભાઇને મારી નાખવાની ધમકી આપતા આપઘાતનો પ્રયાસ રાજકોટમાં થોરાળા વિસ્તારમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી સગીરાએ ફિનાઈલ…
View More ધરાર પ્રેમીના ત્રાસથી ધો.12ની છાત્રાએ ફિનાલઇ પીધુંહળવદના નવા દેવળિયા ગામમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાત
વ્યસન માત્ર દારૂ, પાન-મસાલા કે ગુટખા કે સીગારેટનું જોખમી નથી હોતું પરંતુ કોઇપણ વસ્તુ જે આપણા માટે હાનિકારક બની શકે તેનું વ્યસન જોખમી છે.…
View More હળવદના નવા દેવળિયા ગામમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાતકોરોનાના કેસમાં ઝડપી ઉછાળો, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 200ને પાર
રાજ્યમાં કોરોના કેસમાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના…
View More કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 200ને પારપ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યા
ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે, પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી…
View More પ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યાકેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત
કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો.…
View More કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત