ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300…
View More ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયાgujarat news
ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા
મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18…
View More ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયાશાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલન
ગોંડલ નેશનલ હાઇવે ગુંદાળા રોડ પર આવેલ યમુના પાર્ક સોસાયટી પાસેથી એક વૃદ્ધ માજી સુનમુન હાલત માં બેઠા હોય સ્થાનિકોએ પૂછપરછ કરતા વૃદ્ધ માજી કાઈ…
View More શાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલનકેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
શહેરમાં પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નજીક રહેતા અને મીણા પુરવાનું કામ કરતાં પ્રોઢે નાના ભાઈની કેન્સરની બીમારી જોઈ ફાકી મૂકી દીધા બાદ પોતાને…
View More કેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી…
View More ‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલોવડનગરમાં ગ્રીકના રાજાના સિકકા છપાતા હતા
પૂરાતત્વ વિભાગને 37 ટેરાકોટાની સિકકાની ડાઇ મળી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર વચ્ચે ભરૂચ બંદરે થઇને વડનગર મારફતે વેપાર થતો હતો વડનગરમાં 2014 થી…
View More વડનગરમાં ગ્રીકના રાજાના સિકકા છપાતા હતારેતીમાં રમવાનો ચાર્જ 500 રૂપિયા !
ખોખો, હુતૂતૂતૂ, આંધળો પાટો, થપ્પો, ગિલ્લી દંડા, લંગડી, દોડપકડ, ચોર-પોલીસ, સંતાકૂકડી, બાઈ બાઈ ચાયણી, સાત તાળી, સાતોલિયું, વાઘકૂકરી, ચોપાટ, તલક-છાંયડી, આગગાડી, સાપસીડી, ગેડીદડો અને…
View More રેતીમાં રમવાનો ચાર્જ 500 રૂપિયા !હીરાભાઇ જોટવાના સમર્થનમાં આહીર સમાજ મેદાને, આવતીકાલથી તાલુકા-જિલ્લામાં આવેદન
મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા અને તેના પુત્રની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ…
View More હીરાભાઇ જોટવાના સમર્થનમાં આહીર સમાજ મેદાને, આવતીકાલથી તાલુકા-જિલ્લામાં આવેદનહવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો
પાટીલ સામે મોરેમોરો મારી ન દઉં તો મારૂં નામ ગોપાલ નહીં! ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાછળ પણ ભાજપ પ્રમુખનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો…
View More હવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવોસૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) દ્વારા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છ મહિનામાં આ…
View More સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે