ઈજનેરી કોલેજના પ્રોફેસરો ગ્રેડ પે મામલે સરકાર સામે મોરચો માંડશે

  ગુજરાત સરકારે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં અધ્યાપકો માટે કારકિર્દી એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) લાગુ કર્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આશરે 200થી વધુ…

View More ઈજનેરી કોલેજના પ્રોફેસરો ગ્રેડ પે મામલે સરકાર સામે મોરચો માંડશે

મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓ

રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભ એટલે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના…

View More મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓ

ધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યા

તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે…

View More ધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યા

સસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધી

પુરવઠા સચિવ સુધી રજૂઆતો બાદ વિતરણમાં પાંચ દિવસનો વધારો, મહિનાના અંતે ફાળવણીથી કાયમી સમસ્યા રાજકોટ શહેરમાં રવિવારે સસ્તા અનાજની દુકાનો પર રાશનનો જથ્થો મોડો પહોંચતા…

View More સસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધી

લોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ

રાઇડ્સ સંચાલકોનો સપષ્ટ સંકેત નિયમો હળવા કરે કે યથાવત રાખે હવે અમારી પાસે પૂરતો સમય જ નથી, સમયની સાથે કલેકટરને મળવાના દિવસો પણ લંબાતા આયોજન…

View More લોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ

મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહિકાના પાટીયા નજીક રહેતી મહિલા ઉપર પતિ અને દીયરે ઝઘડો કરી છરીથી હુમલો કરતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં…

View More મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત

શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ…

View More ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત

દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…

View More દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત

બીમારી સબબ તમામને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર ફર્યુ હોય તેમ મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જુદા…

View More સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત

પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…

View More પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો