વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ભાજપે જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ…
View More માંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજયgujarat news
મનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયા
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 184…
View More મનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયાચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યો
સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ…
View More ચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યોશિતલ પાર્ક પાસે ઈન્સ્યોરન્સ કંપનીની મિલકતો સિલ કરવા હુકમ, ભારે દોડધામ મચી ગઈ
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલ શિતલ પાર્ક પાસે એક ખાનગી વિમા કંપનીની મિલ્કતો સીલ કરવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હુકમ કરતાં…
View More શિતલ પાર્ક પાસે ઈન્સ્યોરન્સ કંપનીની મિલકતો સિલ કરવા હુકમ, ભારે દોડધામ મચી ગઈપ્રાથમિક સુવિધા અને ગુણવત્તાને પ્રાયોરિટી : પરેશ પીપળિયા
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયા ‘ગુજરાત મિરર’ કાર્યાલયે આવ્યા હતા. શહેરના ભાવી વિકાસ અંગે તેમણે પોતાનો નિર્ધાર સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ…
View More પ્રાથમિક સુવિધા અને ગુણવત્તાને પ્રાયોરિટી : પરેશ પીપળિયાવડોદરામાં દશામાની સવારીમાં ફાયર સ્ટંટ કરતો યુવક આગમાં લપેટાયો
વડોદરામાં આગામી 13 ઓગસ્ટથી શરૂૂ થતાં દશામાના પવિત્ર વ્રત નિમિત્તે શહેરમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દશામાની આગમન…
View More વડોદરામાં દશામાની સવારીમાં ફાયર સ્ટંટ કરતો યુવક આગમાં લપેટાયોRMC દ્વારા આવતીકાલથી રોગ નિયંત્રણ માટે ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ
ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોમાં વધારો થવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી…
View More RMC દ્વારા આવતીકાલથી રોગ નિયંત્રણ માટે ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશસગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું
શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ…
View More સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યુંલોકમેળાના સ્ટોલ અને પ્લોટની ડ્રો પ્રક્રિયા શરૂ, વેપારીઓ ઉમટયા
પ્રથમ દિવસે વિવિધ શ્રેણીનાં 130 સ્ટોલ-પ્લોટની ફાળવણી, ગુરુવાર સુધી ચાલશે કામગીરી રમકડાના અને ખાણી પીણીના સ્ટોલની 45,000 અને ચકરડી માટે 28 થી 17 હજાર અપસેટ…
View More લોકમેળાના સ્ટોલ અને પ્લોટની ડ્રો પ્રક્રિયા શરૂ, વેપારીઓ ઉમટયારાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોત
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા વિના વરસી રહેલા અવિરત વરસાદને કારણે રવિવારે મોડી રાત્રે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં…
View More રાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોત