કર્મીઓની જવાબદારી નક્કી કરવા અને સમયસર પગાર કરવા માંગ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં તથા તમામ તાલુકાઓમાં નાણાપંચ યોજના અંતર્ગત પ્રોજેક્ટ મોનીટરીંગ યુનીટમાં આઉટસોર્સિંગ મારફત કર્મચારીઓ વર્ષ-2017…
View More PMU સ્ટાફમાં કામ કરતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પરgujarat news
રાણાવાવમાં વંદે ભારત ટ્રેનના નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણ માટે ફાળવાશે 135 કરોડ
પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે…
View More રાણાવાવમાં વંદે ભારત ટ્રેનના નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણ માટે ફાળવાશે 135 કરોડખંભાળિયામાં પણ અખંડ રામધૂનની નેમ સાથે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન
– મુખ્ય દાતા અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત – ખંભાળિયા શહેરમાં આવેલા મહાદેવવાડા પાસે વિશાળ એવા હરિનામ સંકીર્તન મંદિર પરિસરમાં ભગવાન…
View More ખંભાળિયામાં પણ અખંડ રામધૂનની નેમ સાથે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્નદંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
– રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા હૃદયસ્પર્શી વિડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ – ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી…
View More દંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિમોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને…
View More મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયાચાર લાખની ઉઘરાણીથી કંટાળી UPSCની તૈયારી કરતી યુવતીએ બીમારીના ટીકડા ખાધા
લાલપરી તળાવ પાસેની ઘટના; સહપાઠીએ પઠાણી ઉઘરાણી કરતા પગલુ ભર્યાનો આક્ષેપ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલી શકિત નગર વિસ્તારમા રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી…
View More ચાર લાખની ઉઘરાણીથી કંટાળી UPSCની તૈયારી કરતી યુવતીએ બીમારીના ટીકડા ખાધાપોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત
તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક ડીસીપીએ લખ્યો પત્ર, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બરથી ટૂવ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે.…
View More પોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાતગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળી
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિંદીભાષી પરપ્રાંતીય શખ્સે અચાનક આતંક મચાવી રાહદારીઓને આડેધડ ધોકાવાળી કરતા મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ હિંમત…
View More ગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળીસાંકળી શેરી અને ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ હવે સરળતાથી કાબૂમાં લેવાશે
મનપા દ્વારા રૂા.3.44 કરોડના ચાર નવા મીની ફાયર ફાઇટર સેવામાં મૂકાયા વર્તમાનમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. જેમા ધણીવાર નાની શેરીઓ અને ટ્રાફિક વાળા…
View More સાંકળી શેરી અને ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ હવે સરળતાથી કાબૂમાં લેવાશેહુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયો
શહેરમા હુડકો ચોકડી પાસે પાંચ દીવસ પુર્વે કારખાને જતા વૃધ્ધ રસ્તો ઓળંગી રહયા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ…
View More હુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયો