આ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન: ભૂપેન્દ્ર પટેલ ગરીબ માતાનો પુત્ર પ્રધાનમંત્રી બને તે કોંગ્રેસથી સહન થતું નથી: અમિત શાહ બિહારમાં વિપક્ષની પમતદાર અધિકાર યાત્રાથની રેલી…
View More પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમgujarat news
ભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવી
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ચકચારી ઘટના ગુનેગારોના સરઘસ કાઢવા છતાં પોલીસનો ખોફ રહ્યો નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…
View More ભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવીનવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકા
રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ…
View More નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકાગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે આપી નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ…
View More ગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયાડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણી
વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં ન્યાય આપવા NSUI દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ સ્થિત બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીના બીજા…
View More ડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણીપોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં 82 ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાયા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. LRDનું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા હોવાની માહિતી છે. સાથે…
View More પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં 82 ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાયાહોટેલ-રેસ્ટોરન્ટમાં બાંધેલા સંબંધને બળાત્કાર કહી શકાય નહીં: કોર્ટનો ચુકાદો
લગ્નનો ઇન્કાર પણ દુષ્કર્મ ગણાય નહીં, આરોપી નિર્દોષ જાહેર બળાત્કારના એક કેસની સુનાવણી દરમિયાન સુરતની કોર્ટે કહ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટમાં યુવતીએ પોતાની ઓળખના પુરાવા…
View More હોટેલ-રેસ્ટોરન્ટમાં બાંધેલા સંબંધને બળાત્કાર કહી શકાય નહીં: કોર્ટનો ચુકાદોસંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈ
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને સંગઠન સુર્જન અભિયાન ની શરૂૂઆત ગુજરાતથી કરવામાં…
View More સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈમનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએ
ટીપી વિભાગે પ્લોટની માપણી અને સર્વે કરવા ત્રણ એજન્સીને કામ આપવાનું ટેન્ડર કર્યા બાદ અચાનક ફાઇલ બંધ કરી દેવાતા ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી કાયમી…
View More મનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએસુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેર
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર વર્ષ 2018માં સુરતના વિવાદિત શખ્સ શૈલેષભટ્ટનું અપહરણ કરી બિટકોઇન અને ખંડણી પડાવવાના ચકચારી કેસમાં અમદવાદની કોર્ટે ધારીના જીપીપીના પૂર્વ ધારાસભ્ય અને…
View More સુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેર