આરોપી યુવતીએ દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી દીધા, આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા (ઉ.વ.42) સાથે તેના…
View More વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇgujarat news
રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ
યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ…
View More રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ
મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના…
View More ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…
View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યામહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો
શહેરના જાગનાથ પ્લોટમા રહેતા મહીલા તબીબનાં ઘરેથી ચાંદીનાં વાસણોની થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે તેમજ વિધાનગર મેઇન રોડ પર દેવ હોસ્પીટલમા થયેલ…
View More મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયોરીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો
ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી
શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…
View More ‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપીપી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો
જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200…
View More પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયોકચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ…
View More કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યાપત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
સાયલાના શાંતિનગરમાં રહેતા વૃદ્ધ પત્નીને ધારીયુ મારી ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ગામમની સિમમાં વોકળામાંથી તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ઝેરી દવા…
View More પત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત