નવાગઢ રેલ્વે સ્ટેશન પર સોમનાથ જબલપુર. એકસપ્રેસ ટ્રેન સહિત. છ ટ્રેનોના. સ્ટોપને લીલીઝંડી. ધણા સમય પછી ભાવનગર ડિવિઝન રેલ સેવાનો પ્રારંભ. કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઈ…
View More નવાગઢ રેલવે સ્ટેશન પર જબલપુર એક્સપ્રેસ સહિત છ ટ્રેનોને સ્ટોપેજ મળતા લીલીઝીંડી અપાઈgujarat news
ગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયા
સુરત, અમદાવાદ, મોરબી અને રાજકોટના મહિલા-પુરૂષોએ દારૂ પાર્ટી યોજી હતી, એક આરોપી વોન્ટેડ દારૂ સહિત 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં…
View More ગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયાગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વૃધ્ધ દંપતીને માતા-પિતા તરીકે દત્તક લીધા
માનવીય અભિગમ અને ઉદારતા માટે જાણીતા ગોંડલ યાર્ડનાં ચેરમેન તથા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ ગોંડલમાં રહેતા અને આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતા વૃધ્ધ…
View More ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વૃધ્ધ દંપતીને માતા-પિતા તરીકે દત્તક લીધામોરબીના કબીર આશ્રમ નજીકની પાંચ સોસાયટીઓના રહીશો 15 દિવસથી તરસ્યા
મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ…
View More મોરબીના કબીર આશ્રમ નજીકની પાંચ સોસાયટીઓના રહીશો 15 દિવસથી તરસ્યાભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રીસા.કુંડલા કાંટા ઉદ્યોગ સંઘનો સરકારના જટીલ નિયમો વિરૂધ્ધ ઉગ્ર વિરોધ
ચીનીય પ્રોડકટ્સનો પ્રોત્સાહનની નીતિ સામે આક્રોશ: નિયમોમા સુધારો નહીં થાય તો આંદોલનની ચીમકી સાવરકુંડલા, ભારતનું જગવિખ્યાત કાંટા ઉદ્યોગ કેન્દ્ર, ચીનીય મશીનો અને પ્રોડક્ટ્સ સામે મહામંદીનો…
View More સા.કુંડલા કાંટા ઉદ્યોગ સંઘનો સરકારના જટીલ નિયમો વિરૂધ્ધ ઉગ્ર વિરોધકેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના…
View More કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડોભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PM
એરપોર્ટથી જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો, જાહેરસભામાં હજારો લોકો ઉમટયા, ચાર હજાર જવાનોનું સુરક્ષા કવચ ભાવનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના રૂા.26 હજાર…
View More ભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PMવડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ
વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો…
View More વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયમાં રાજકોટ વચ્ચે ફેરફાર કરાયો
મંગળવારથી 25 નવેમ્બર સુધીની રેલવે દ્વારા જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખાશકૂર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી…
View More ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયમાં રાજકોટ વચ્ચે ફેરફાર કરાયો