માણાવદરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ થય છે આમ જનતા નવરાત્રીની ખરીદી કરવા ભીડ જામી છે ગરબા લેવા માં મહિલા ઓ ઉમટી પડી છે…
View More માણાવદરમાં પ્રથમ નોરતે વરસાદ પડતા ખરીદી કરવા આવેલ લોકોની ભીડ જામીgujarat news
સોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષ
બોટમાં બેસી અને યાત્રિકો અસ્થી વિસર્જન, પીંડદાન, સહિતની વિધિઓ કરી શકતા નથી સોમનાથ ત્રિવેણી સંગમમા જે બોટ ચાલુ હતી તે બંધ છે સોમનાથ ખાતે ત્રિવેણી…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષજામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર
ગૌરક્ષકોની ટીમ દ્વારા નરામધ શખ્સને પકડી લઇ પોલીસને સુપ્રત કરી દેતા ગુનો નોંધી અટકાયત કરાઇ જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક શખ્સ…
View More જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચારરાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ
ખેડૂતોને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારીતા મંત્રીની અપીલ રાજકોટ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં વિશાળ ખેડૂત સંચાલન યોજાયું…
View More રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહચેન્નાઇથી સુરત જતી ઇન્ડિગોની ફલાઇટ રાજકોટમાં ડાયવર્ટ કરાઇ
સુરતમાં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ નહીં થતાં રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ ખરાબ હવામાનને લીધે ચેન્નાઈ થી સુરત જતી ઈન્ડીગોની ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી.…
View More ચેન્નાઇથી સુરત જતી ઇન્ડિગોની ફલાઇટ રાજકોટમાં ડાયવર્ટ કરાઇપુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના આયોજકને ગ્રાઉન્ડમાં જ હાર્ટએટેક આવી જતાં મોત
બાલાજી હોલ પાસેની ઘટના; ગરબાની તૈયારી કરતાં હતાં ને કાળનું તેડું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More પુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના આયોજકને ગ્રાઉન્ડમાં જ હાર્ટએટેક આવી જતાં મોતદિવાળીમાં ST નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે
સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લામાં સંચાલન કરવા પરિવહન મંત્રીની જાહેરાત આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા. 16…
View More દિવાળીમાં ST નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશેડેન્ગ્યુ-મેલેરિયા બેકાબૂ, 9 માસમાં 71 કેસ નોંધાયા
છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 6 તથા શરદી-ઉધરસ તાવના 1707 અને ઝાડા-ઊલ્ટીના 139 નવા દર્દીઓ સામે આવ્યા ચોમાસુ વિદયા લઇ રહ્યુ છે. ત્યારે મચ્છર જન્ય રોગચાળામાં…
View More ડેન્ગ્યુ-મેલેરિયા બેકાબૂ, 9 માસમાં 71 કેસ નોંધાયાબેડી યાર્ડમાં કપાસ, મગફળી સહિતની જણસી ભરેલા 500 વાહનના થપ્પા લાગ્યા
22000 મણ મગફળી અને 8000 મણ કપાસ ઠલવાયો: સંમેલનમાં હાજરી આપશે ખેડૂતો ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે યાર્ડમાં ફરીથી જણસીની મબલખ આવક થઇ રહી…
View More બેડી યાર્ડમાં કપાસ, મગફળી સહિતની જણસી ભરેલા 500 વાહનના થપ્પા લાગ્યાલાયન સફારી પાર્કની 4 કમ્પોનન્ટની કામગીરી પૂર્ણ
પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળ 29 હેકટર જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્કનું કામ પૂરજોશમાં ચાલુ રાજકોટના શહેરીજનોને હરવાફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા…
View More લાયન સફારી પાર્કની 4 કમ્પોનન્ટની કામગીરી પૂર્ણ