વેરાવળ ડિવિઝન હેઠળના વેરાવળ, પ્રભાસ પાટણ, સુત્રાપાડા અને તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસ અંતર્ગત જપ્ત કરાયેલા વિદેશી દારૂૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.…
View More વેરાવળ ડિવિઝનમાં 45 લાખના વિદેશી દારૂનો નાશ કરાયોgujarat news
ધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
24 લાખ ફરિયાદીને વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ ધોરાજીના વેપારીને તેના ભાગીદારે આપેલ યેક રિટર્ન થતા…
View More ધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટગોંડલ તાલુકાના કોલીથડ ગામે રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત દબાણ હટાવાયું
ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ગોંડલ તરફ જતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની…
View More ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત દબાણ હટાવાયુંભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્મા
રાજકોટ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્ર્વકર્માજીનો અભિવાદન સમારોહ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ…
View More ભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્માવેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેર
એડવોકેટ રિતેષ પંડ્યા, તેજસ પંડ્યા, પરેશ ટીમાણિયા અને રમેશ પંડિતની ધારદાર રજૂઆત વેરાવળમાં કેટરિંગનું કામ કરતા વેપારીને ધંધાના વિકાસ માટે રૂૂ.સાત લાખ ઉછીના લીધેલ હતા…
View More વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેરઉપલેટાના મેખાટીંબી ગામે BSNL ટાવરમાંથી કેબલ સહિતની ચીજ વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલાયો
ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામ ખાતે આવેલ BSNL ટાવર માંથી કેબલ વાયર તેમજ એલ્યુમિનિયમના કાર્ડની ચોરી થઈ હોવાની ઘટના થોડા દિવસો પૂર્વે બની હતી જેમાં…
View More ઉપલેટાના મેખાટીંબી ગામે BSNL ટાવરમાંથી કેબલ સહિતની ચીજ વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલાયોકાલે મંત્રીમંડળનું વિસ્તરણ, મુખ્યમંત્રી યથાવત
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે સવારે 11:30 વાગ્યે શપથવિધિ યોજાશે કયા પ્રધાનો કપાશે અને કોને લાલ લાઇટની લોટરી લાગશે? ગુજરાતભરમાં અનુમાનો અને અટકળોની આંધીઓ આજ…
View More કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, મુખ્યમંત્રી યથાવતહવે રેશનકાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર…
View More હવે રેશનકાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! ગુજરાત સરકારનો મોટો નિર્ણયગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ઘટનામાં DGPને આયોગની નોટિસ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ પકડી અને ખેંચીને કાઢી લેવામાં આવ્યા હતા. આ અત્યાચારનો વીડિયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી…
View More ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ઘટનામાં DGPને આયોગની નોટિસપ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે વડાપ્રધાનના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવાઇ
શહેર ભાજપ અને પોલીસની આબરૂ ઉપર બટ્ટો લગાવવાનો પ્રયાસ સભા સ્થળ નજીક જ બહુમાળી ભવન પાસે લગાડેલા પોસ્ટર ઉપર શાહી લગાડવા પાછળ કોઈ ટીખળી તત્વનું…
View More પ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે વડાપ્રધાનના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવાઇ