સરકારે ખરીદનાર એજન્સી જાહેર કરી દીધી પણ ગુજકોમાસોલને જાણ કરવાનું ભુલાઈ ગયું કાલથી ખરીદી શરૂ થાય તે પહેલાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો ઘટસ્ફોટ, સરકારની આબરુ…
View More ટેકના ભાવે ખરીદીમાં ભવાડા, ગુજકોમાસોલને ખબર જ નથી!gujarat news
અંત્યોદય અને NFSAના લાભાર્થીઓને કાલથી આવશ્યક ચીજોનું શરૂ થશે વિતરણ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં…
View More અંત્યોદય અને NFSAના લાભાર્થીઓને કાલથી આવશ્યક ચીજોનું શરૂ થશે વિતરણસિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુ
રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પીટલના પીએમજેએવાયના નોડલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાને ગઇકાલે ભવ્ય વિદાયમાન આપવામા આવ્યુ હતુ. ડો. મહેન્દ્ર ચાવડા 1998 મા રાજકોટની પીડીયુ હોસ્પીટલમા…
View More સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો
પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે…
View More ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયોPGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડપરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન
પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટમોરબી અને રાજકોટજૂનાગઢ વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,…
View More પરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેનબબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ
દિવાળી વેકેશન અને સરદાર પટેલ જયંતીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ રખાયું: વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરી ધરણાં, સૂત્રોચ્ચારથી શાળાઓ બંધ કરાવી સરકાર…
View More બબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…
View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશેકાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતી
જામનગર રોડ પર રહેતા પરિણીતાનો પૂર્વ પ્રેમી ભરત મૂળજી ચંદ્રપાલે રીક્ષામાં પીછો કરી કા દીકા ક્યાં ગઈ હતી ? કહી અને મોબાઈલમાં ફોન કરી ધમકી…
View More કાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતીગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત
રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં…
View More ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત