જામનગર શહેરમાં આર્થિક તાણ અને માનસિક દબાણના કારણે વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને શેરબજારમાં થયેલા ભારે…
View More જામનગર: શેરબજારમાં નુકસાન જતા આશાસ્પદ યુવાનનો આપઘાતgujarat news
જેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોત
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર રક્તરંજિત ઘટના સામે આવી છે. જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી…
View More જેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોતકેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટી
દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં બનેલી ઘટનાથી ભારે અફરા તફરી, 200ને હોસ્પિટલમાં ખસેડાયા, 200ને ગામમાં જ સારવાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગે…
View More કેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટીબાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાત
બાબરાના ખંભાળા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી…
View More બાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાતધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયું
મકાન ખાલી કરવા અવારનવાર પરિવારને ધમકી આપતો હોવાની ફરિયાદ ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મધ્યમવર્ગીય વ્યક્તિને ધંધા માટે લીધેલી 5 લાખની…
View More ધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયુંવેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ
તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે…
View More વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો…
View More ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયાજામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળી
જામનગર – લાખા બાવળ રેલ માર્ગે અંધાશ્રમ નજીક રેલવે ટ્રેક માં અચાનક ક્રેક જોવા મળતાં રેલવે વિભાગ સતર્ક બન્યો હતો.અને મળતી માહિતી મુજબ, સમયસર ખામીનો…
View More જામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળીજામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં,…
View More જામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાજામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું
એસ.ઓ.જી. શાખાની ટુકડીએ એક શખ્સને ઝડપી લીધો જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.…
View More જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું