કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા…
View More કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજાgujarat news
ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી
ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી તસ્કરો બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવવાની…
View More ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરીધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યા
ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર…
View More ધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યામૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યા
સો.મીડિયામાં સંપર્ક કરી મુંબઈની યુવતી સહિત બે શખ્સોએ ખેલ પાડયો સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતાં રત્ન કલાકારને સોશિયલ મીડિયાના માઘ્યમથી સંપર્કમાં આવેલી અજાણી યુવતીએ લગ્નની…
View More મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યાઅમરેલીમાં દુકાનદાર સાથે એક્ટિવા અથડાવ્યું, માથાકૂટ કરી છરીના ઘા ઝીંક્યા
બનાવના સીસીટીવી ફૂટેજ સો.મીડિયામાં વાયરલ: આવારા તત્ત્વો બેખૌફ, હથિયાર લઇને ફરે છે, લોકોમાં રોષ અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાનના…
View More અમરેલીમાં દુકાનદાર સાથે એક્ટિવા અથડાવ્યું, માથાકૂટ કરી છરીના ઘા ઝીંક્યામહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યો
કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા પૂર્વે જ સભા સ્થાન નજીક ઝાડમાં બેઠેલા ઝેરી…
View More મહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યોદ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત રહેતા કચવાટ
જિલ્લાના 2113 પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજદિન સુધી પગારથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ પેઈડ એપ્રિલ માસના પગાર…
View More દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત રહેતા કચવાટમોરબીમાં એક ઉમેદવારના કારણે ભાજપ ભેખડે ભરાયો
વોર્ડ નં.9ના ઉમેદવારોના ફોટા બેનરમાંથી ગાયબ, સામાજિક પ્રશ્ર્નમાં રાજકરણ ઉમેરાયુ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 9 માં પોસ્ટરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે.…
View More મોરબીમાં એક ઉમેદવારના કારણે ભાજપ ભેખડે ભરાયોકોડીનારની દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચની અટકાયત
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ચાર્જ સાંભળતા સાથેજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે. તથા ગીર સોમનાથ પોલીસ…
View More કોડીનારની દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચની અટકાયતભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયા
ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના…
View More ભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયા