નોકરીનો ઓર્ડર અધિકારીએ ન સ્વીકારવા પગલું ભર્યુ મોરબીમાં રહેતા યુવકને સિક્યોરિટી કંપની G.D.AJMERA માથી મોરબી મેડિકલ કોલેજ GMERS મા સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી મળેલ હોય જે…
View More મોરબીમાં સિક્યુરિટી ગાર્ડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસgujarat news
બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત
માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક…
View More બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોતઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો…
View More ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોવડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં
કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10…
View More વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાંમોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુ
મોરબીમાં રહેતી સગર્ભાનું શ્ર્વાસની બિમારી સબબ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ…
View More મોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુબોટાદના ભીમનાથ ગામે આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત
બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મહાદેવ મઢી આશ્રમ ખાતેથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું છે. બરવાળા PI વસાવા અને બોટાદ S.O.G. ટીમે NDPS એક્ટ હેઠળ…
View More બોટાદના ભીમનાથ ગામે આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 1.57 લાખનો મુદ્દામાલ જપ્તયાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇ
યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક મહિલાના કિંમતી ચેનની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાન રાજ્યની…
View More યાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામ નજીક એક એસટી બસના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બસ કંડકટરના કબ્જામાં આવતા લગેજ બોક્સમાથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા…
View More ગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોજામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો
જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ…
View More જામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયોજામનગર સોની ફળીનો વિદ્યાર્થી એકાએક લાપતા
જામનગરમાં હવાઈ ચોક નજીક સોની ફળીમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ ગુણવંતરાય ગોપીયાણીનો 19 વર્ષની વય પુત્ર સુજલ કે જે ધોરણ 12માં અભ્યાસ કરે છે,…
View More જામનગર સોની ફળીનો વિદ્યાર્થી એકાએક લાપતા