જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક…
View More જામનગરમાં રિક્ષાચાલકને માથામાં ધુંબા મારી મોત નિપજાવનારની જામીન અરજી રદgujarat news
રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાનું મારણ કર્યુ
વાડામાં ઘૂસીને 8 શ્વાને આતંક મચાવ્યો,પશુપાલકે માંડમાંડ ભગાડ્યા, પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા…
View More રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાનું મારણ કર્યુધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ
વનકર્મીઓએ વાહનો રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો, વનમંત્રીએ પ્રશંસા કરી એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા…
View More ધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગમોરબી બાયપાસ રોડ ઉપર 10 કાચા પાકા દબાણો હટાવાયા
મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ કરવામાં આવેલા દબાણ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મહાપાલિકાની…
View More મોરબી બાયપાસ રોડ ઉપર 10 કાચા પાકા દબાણો હટાવાયાસુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યુંસાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળ
સાયલા તાલુકામાં આજથી તમામ કવોરી અને ખાણોની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયલા ખાતે આવેલી 100થી વધુ બ્લેક ટ્રેપ કવોરી, અંદાજે…
View More સાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળબચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણય
ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા એક કડક નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમાજે તાજેતરમાં જ બનાવેલ બંધારણ મુજબ, લગ્ન પ્રસંગમાં…
View More બચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણયલગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણય
કલાકારો જ નિયમો તોડે તો સામાન્ય લોકો પર અસર પડે બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક…
View More લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણયવ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્ર
રાજકીય પક્ષા-પક્ષી ભૂલી એક મંચ પર આવવા આહ્વાન, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવા, ધર્મગુરુઓ, સામાજિક આગેવાનોને મેદાનમાં આવવા અપીલ ગુજરાતમાં દારૂૂ,…
View More વ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્રઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત