શહેરની ભાગોળે કુવાડવા નજીક આવેલા રામપરા (બેટી) ગામે રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામપરા (બેટી) ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંgondal
ગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોત
શાપર નજીક ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઈટ ઉપર હતો. ત્યારે અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો ગંભીર…
View More ગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોતરાજકોટના યુવકને છોડી મુસ્લીમ યુવાન સાથે રહેતી યુવતીની હત્યા
પ્રેમીના પુત્રએ મળવા બોલાવી યુવતીને વેરી તળાવમાં ધક્કો મારી ફેંકી દીધી ગોંડલના વેરી તળાવના વાલ્વમાથી 4 દિવસ પુર્વે યુવતીની મળેલી લાશ મામલે તપાસ…
View More રાજકોટના યુવકને છોડી મુસ્લીમ યુવાન સાથે રહેતી યુવતીની હત્યાગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટ
4 દિવસ પૂર્વે વેરી તળાવના પાઇપલાઇનમાં મળેલા કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલી નાખતી ગ્રામ્ય એલસીબી મુસ્લિમ યુવાન સાથે લિવ ઇનમાં રહેતી બગસરાની યુવતીને પ્રેમીના પુત્રએ તળાવમાં…
View More ગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટમૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોત
ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિનાં વિસર્જન વેળા ચેકડેમ માં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી જતા તેનાં મોત નિપજ્યાં હતાં.અને ખુશીનો માહોલ માતમ માં પલટાયો…
View More મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોતગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુ
મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા…
View More ગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપી
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું…
View More ગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપીગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળી
ગોંડલ વેરીતળાવ માં વિચિત્ર ઘટના બનવા પામીછે.પાઇપ લાઇન નાં વાલ્વમાં માથુ ફસાયેલી હાલત માં યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ…
View More ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળીગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયા
ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં 5.35 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી આ ચોરીમાંસંડોવાયેલા રાજકોટ અને મોરબીના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી…
View More ગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયાગોંડલમાં કૂતરાંઓ જંગલી બન્યા, યુવતીને ઘેરી લઇ બચકાઓ ભર્યા
ગોંડલ માં છેલ્લા ત્રણ મહીનાથી બેફામ બનેલા કુતરાઓ એ આતંક મચાવી અલગ અલગ વિસ્તાર માં 1500 થી વધુ બાળકો વૃધ્ધો સહિત લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં કૂતરાંઓ જંગલી બન્યા, યુવતીને ઘેરી લઇ બચકાઓ ભર્યા