ભરૂડી ટોલનાકા પાસે થયેલ હત્યાની ઘટનામાં છની ધરપકડ: દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ ક્રુરતાપૂર્વક રહેંસી નાખ્યો લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા…
View More મામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયોgondal
ગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોત
પતંગ ચગાવવા જતા માસૂમે જીવ ગુમાવ્યો ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે…
View More ગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોતગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજે
ચાર મહિનાથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ કરતી ગ્રામ્ય એસઓજી ગોંડલના મોટી ખીલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લઈ…
View More ગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજેગોંડલમાં ચાલુ ડ્રાઇવિંગે BP વધી જતા બાઇક સાથે પટકાયેલાં ચાલકનું મોત
ગોંડલમા રહેતા વૃધ્ધ પોતાનુ બાઇક લઇ નાગરકા ગામે પોતાની સલુનની દુકાને જઇ રહયા હતા ત્યારે ઉંબાળા ચોકડી પાસે પહોચતા વૃધ્ધને ચાલુ બાઇકે બીપી વધી જતા…
View More ગોંડલમાં ચાલુ ડ્રાઇવિંગે BP વધી જતા બાઇક સાથે પટકાયેલાં ચાલકનું મોતગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
ગોંડલ પંથક માં ગત રાત્રીનાં પરપ્રાંતિય યુવાન ની હત્યાની ઘટના સામે આવી છે.હત્યારા એ બહેરમી પુર્વક છરીનાં આડેધડ ઘા મારી ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હતી.યુવાન…
View More ગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને રજૂઆત
ક્યાંક ને ક્યાંક વિવાદ માં રહેતા ગોંડલ નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ સામે સતાધીશો સાથે સાંઠગાંઠ રાખી ગેરરીતી તથા ભ્રષ્ટાચાર આચરતા હોવાની સ્ફોટક રજુઆત તાલુકા…
View More ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને રજૂઆતગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમાર
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પણ…
View More ગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમારગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યા
રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાજ્ય સરકારને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક અને સીલબંધ…
View More ગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યાગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડ
ગોંડલ સિટી અ ડિવિઝન પોલીસે ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂ. 1,19,500 સગેવગે કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જ પોલીસની…
View More ગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…
View More ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું