રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે રાજસ્થાનના ભેજાબાજને દબોચ્યો વિદેશ રહેતા પિતાના એકાઉન્ટનો સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવામાં ઉપયોગ ગોંડલ પથંકના એક વેપારીને ટોકી એપ્લીકેશન ઉપર…
View More ગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યાgondal
ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા
ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર…
View More ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યાગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી
ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…
View More ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળીગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…
View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલોગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય…
View More ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવરગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…
View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…
View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદગોંડલના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 600થી વધુ કેસોમાં કાઉન્સેલિંગ
રાજ્ય સરકારના મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સકારાત્મક અભિગમ હેઠળ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ’મિશન શક્તિ’ અંતર્ગત કાર્યરત ’સખી વન સ્ટોપ સેન્ટર’ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે…
View More ગોંડલના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 600થી વધુ કેસોમાં કાઉન્સેલિંગગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા
ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…
View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા