ગોંડલમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલનાર શખ્સને સમજાવવા ગયેલ 19 વર્ષીય દરજીકામ કરતા યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની સસંસનાટીભરી ઘટના સામે આવી છે.…
View More ગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યોgondal
વજન કાંટામાં છેડછાડ કરી રાજકોટના કારખાનેદાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
ગોંડલ તાલુકાના રીબડા ગામ નજીક વે-બ્રીજ કાંટામાં છેડછાડ કરી ભંગારના વેપારમાં ઓછો માલ મોકલી લાખોની ઠગાઈ આચરવાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટના કારખાનેદારની…
View More વજન કાંટામાં છેડછાડ કરી રાજકોટના કારખાનેદાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડીબિલિયાળા પાસે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાનો આક્ષેપ
ગોંડલના ભગવત પરા વિસ્તારમાં આવેલી ધારેશ્વર સોસાયટીમાં રહેતા એક 28 વર્ષના આશાસ્પદ યુવાનનો મૃતદેહ બિલિયાળા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી મળી આવતા સમગ્ર પંથકમાં…
View More બિલિયાળા પાસે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાનો આક્ષેપગોંડલના મોવિયા ગામે મૂક બધીર મહિલા ઉપર દુષ્કર્મ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક અત્યંત શરમજનક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતી એક અસહાય મુક-બધીર મહિલા ઉપર તેના જ ગામમાં…
View More ગોંડલના મોવિયા ગામે મૂક બધીર મહિલા ઉપર દુષ્કર્મOTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયા
ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોસ્ટ ઓફીસના કર્મચારીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન…
View More OTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયાગોંડલમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા રિક્ષાચાલક યુવકનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલનાં બસસ્ટેન્ડમાં સાંજનાં સુમારે રીક્ષાચાલક યુવાને રીક્ષા માં બેસી ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. પાંચ માસ પૂર્વે લુંટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવકે…
View More ગોંડલમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા રિક્ષાચાલક યુવકનો ઝેરી દવા પી આપઘાતગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત
ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3…
View More ગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોતગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી
જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગોંડલ શહેરમાં ઓનલાઈન ડિજિટલ છેતરપિંડીના બે ગંભીર બનાવો સામે આવ્યા છે. ફેક કસ્ટમર કેર કોલ તથા મોબાઈલ…
View More ગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડીગોંડલ યાર્ડમાં દુકાનોના રિનોવેશનમાં 80 હજારનો ખર્ચ રૂા.2 લાખથી વધુ બતાવાયો
ગોંડલમાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપનુ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નવા માર્કેટયાર્ડમાં દુકાનોનાં રિનોવેશન મુદ્દે ધમસાણ મચ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ યાર્ડની દુકાનો માં…
View More ગોંડલ યાર્ડમાં દુકાનોના રિનોવેશનમાં 80 હજારનો ખર્ચ રૂા.2 લાખથી વધુ બતાવાયોસડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસે પુર્વ…
View More સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે