સૌરાષ્ટ્રના લોકમેળાઓ અને શ્રાવણ માસના તહેવારો ગોંડલ એસટી ડેપો માટે આર્થિક રીતે અત્યંત ફળદાયી સાબિત થયા છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અને તેમને સુવિધા પૂરી…
View More ગોંડલ એસ.ટી. ડેપોને તહેવાર ફળ્યો: રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીમાં 1.35 કરોડની બમ્પર આવકgondal
ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી
ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું…
View More ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપીગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યા
રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે રાજસ્થાનના ભેજાબાજને દબોચ્યો વિદેશ રહેતા પિતાના એકાઉન્ટનો સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવામાં ઉપયોગ ગોંડલ પથંકના એક વેપારીને ટોકી એપ્લીકેશન ઉપર…
View More ગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યાગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા
ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર…
View More ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યાગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી
ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…
View More ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળીગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…
View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલોગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય…
View More ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવરગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…
View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…
View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ