ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સરકારી નાણાંના ગેરવહીવટ મામલે જિલ્લા પંચાયત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને સક્ષમ…
View More મોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયાgondal news
ગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરી
ગોંડલ નવી કોર્ટની બાજુમાં જ આવેલી સરકારી ’કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી’ને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના અંધકારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કોઈ…
View More ગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરીગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર…
View More ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવન
108ની ટીમે સતત અડધો કલાક સીપીઆર અને કૃત્રિમ શ્ર્વાસ આપતા હૃદય ધબકતું થયું ગોંડલ તાલુકાના દડવા હમીરપરાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન…
View More ગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવનગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇ
ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષતી એક કંપનીના સંચાલકે નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ સહિત કુલ…
View More ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાન
ગોંડલનાં બિલીયાળા થી ગોંડલ, રાજકોટ જવા માટે S.T. બસની સુવિધા હોવા છતાં S.T. બસ ત્યાં ઊભી રહેતીના હોય અને ઓવર બ્રિજ ઉપરથી નીકળી જતી હોય…
View More ગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાનગોંડલના દેરડીમાં જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ ગાયના મોત
ગોંડલના દેરડી (કુંભાજી) ગામે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ ગાયોના કરુણ મોત થયા છે. પ્રાથમિક માહિતી…
View More ગોંડલના દેરડીમાં જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ ગાયના મોતગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું
ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધુંગોંડલમાં ચાર દિવસ પહેલા જ કામે લાગેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગોંડલના ચોરડી દરવાજા પાસે આવેલી એક બેકરીની ઉપરની ઓરડીમાં 17 વર્ષીય પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી અને…
View More ગોંડલમાં ચાર દિવસ પહેલા જ કામે લાગેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક વેપારી યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ…
View More ગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ