વન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કટીંગ અને તસ્કરી પાછળ મોટી ગેંગ છે કે કેમ તે અંગે તપાસ શરૂ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે…
View More ગીરગઢડાના નગડિયા પાસે 2000 કિલો રક્ષિત ખેરના લાકડા સાથે શખ્સ ઝડપાયોgirgadhda
ગીરગઢડાના જરગલી ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, વાડી માલિકની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જરગલી ગામની ધોકાધાર સીમમાં પોલીસે માદક પદાર્થો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠ…
View More ગીરગઢડાના જરગલી ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, વાડી માલિકની ધરપકડગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવી
ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી…
View More ગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવીગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલો
ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા દિનેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીગ્નાશા ઘરના ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડયો હતો અને…
View More ગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલોગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ
દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે…
View More ગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણગીરગઢડા પંથકમાં અકસ્માતથી અરેરાટી: બસની ઠોકરે બાઈકસવાર બે મિત્રોના મોત
ગઢડા (સ્વામીના) પંથકમાં દિવાળીના નવા દિવસોમાં અકસ્માતની ઘટના બનતા બે વ્યક્તિના મોતની ઘટનાથી દિવાળી રક્તરંજિત બનતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગઢડા થી 5…
View More ગીરગઢડા પંથકમાં અકસ્માતથી અરેરાટી: બસની ઠોકરે બાઈકસવાર બે મિત્રોના મોતગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર
ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા…
View More ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકારગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલો
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના કાળુભાઈ બાવાભાઈ શેલડીયા એ ગીર ગઢડા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તેઓ જામવાળા રેલવે સ્ટેશન પાસે આવેલી તેની વાડીના દરવાજે તેના…
View More ગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલોગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલો
ગીરગઢડાના ઢોકળવા ગામે રહેતી આશાવર્કરે કરેલો ભરણપોષણનો કેસ પરત ખેંચી સમાધાન કરવા પતિએ દબાણ કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે…
View More ગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલોગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલી
ગીર ગઢડાના પીઆઈ વાય.બી.ચૌહાણને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 લાખનો દારૂૂ ઝડપાયો હતો તે મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા…
View More ગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલી