ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…
View More ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !Gandhidham
ગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇ
હરિયાણાના ગુડગાંવના ધારાશાત્રી તથા વેપારી સાથે સિંગાપોર, ભારતમાં કંપની ભાગીદારીમાં ખોલી બાદમાં કાસેઝથી વિદેશમાં મોકલાવેલ જૂના કપડાંના નીકળતા હિસાબમાંથી પૂરતા પૈસા જમા ન કરાવી ધંધા…
View More ગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડી
નાણા હડપ કરી ખોટા વાયદા આપ્યા અંતે ગુનો નોંધાતા ધરપકડની તજવીજ શહેરની એક આંગડિયા પેઢીમાં કામ કરનારા કાકાના દીકરા એવા ભાઈએ પોતાના કૌટુંબિક ભાઈના રૂૂા.…
View More ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડીગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યો
પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગળપાદર જેલ રોડ પર ફિલ્મી ઢબે…
View More ગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યોગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોત
અકસ્માત પૂર્વે જ વેપારીએ અમુક શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવા જઇ રહ્યાનો વીડિયો બનાવ્યો હતો સોમવારે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં…
View More ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોતગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધા
કિડાણામાં આવેલી સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બુક કરાવનાર યુવાનને ધાકધમકી કરી તેનાં કપડાં ઉતારી ગુપ્ત ભાગોમાં મરચાં ભરાતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી…
View More ગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધાગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈ
રોકાણ કરાવ્યા બાદ 61 લાખનો નફો બતાવ્યો, વિડ્રો કરવા ન આપી છેતરપિંડી આચરી ગાંધીધામના પ્રોઢ સરકારી કર્મચારીને વધુ નફાની લાલચ આપીને શેરમાર્કેટમાં, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ…
View More ગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈકચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત
કચ્છ આજે મોટી દુર્ઘટના બની છે. કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ નામની કંપનીમાં આજે બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. અ ઘટનામાં 2…
View More કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત