હાઇકોર્ટના હુકમ બાદ પોલીસની કાર્યવાહીથી ખળભળાટ ભાગીદારની બનાવટી સહીઓ કરી ઉચાપત કર્યાનો આરોપ સુરતના ઉદ્યોગજગતમાં મોટુ માથુ ગણાતા લક્ષ્મી ડાયમંડવાળા વસંતભાઇ ગજેરા તેના બે ભાઇઓ…
View More સુરતના ગજેરા બંધુ સામે 1928 કરોડની છેતરપિંડીનો ગુનોfraud case
છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે કાનૂની મોરચે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમ બાબતે થયેલા વિવાદમાં સાણંદ કોર્ટે દેવાયત ખવડને…
View More છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાજૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ
છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો…
View More જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીનો કેસ
ઉદયપુરના એક ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટે ફિલ્મ રોકાણનું વચન આપીને તેમને રૂૂ.30 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. ડોક્ટરનો દાવો છે…
View More ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીનો કેસછેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીએ હાથ અધ્ધર કર્યા, કોર્ટે સોગંદનામું માગ્યું
60 કરોડની છેતરપિંડીના કેસમાં કાલ સુધીની મહોલત આપી શિલ્પા શેટ્ટીની મુશ્કેલી ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં વધી રહી છે. બોમ્બે હાઈકોર્ટે આ મામલે તેમને રાહત આપવાનો…
View More છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીએ હાથ અધ્ધર કર્યા, કોર્ટે સોગંદનામું માગ્યું60 કરોડની છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીની 5 કલાક પૂછપરછ, EOWએ નોધ્યું નિવેદન
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રા લાંબા સમયથી 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં પોલીસના રડાર…
View More 60 કરોડની છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીની 5 કલાક પૂછપરછ, EOWએ નોધ્યું નિવેદનમની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
મની પ્લસ શરાફી મંડળીના નામથી ખોટી મંડળી ઉભી કરી સભાસદો પાસેથી 18 કરોડ રૂૂપીયા જેવી રકમ મેળવી ચાઉ કરી જવાના ગુનામાં શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ…
View More મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટ
ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં…
View More 1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટશિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ…
View More શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયોકંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂર
રાજકોટમાં નવાગામ ખાતે આવેલ ઈમ્પિરીયલ મોટર્સ સ્ટોર્સની ઓફીસમાં એન્સીલરી ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર તરીકે હોદ્દાનો દૂરઉપયોગ કરી, બોગસ કંપનીના બિલો બનાવી તથા ખોટા પેમેન્ટ ઓર્ડર બનાવી…
View More કંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂર